ETV Bharat / bharat

અહો આશ્ચર્યમ, 73 વર્ષની વયોવૃદ્ધ મહિલાએ ટ્વિન્સને આપ્યો જન્મ - Guntur

આંધ્રાપ્રદેશ: મંગાયમ્મા પૂર્વ ગોદાવરી ડિસ્ટ્રીકના છે. તેઓના લગ્નના 57 વર્ષ પહેલા થયા હતાં અને બાળકોની પ્રાપ્તી થઇ ન હતી. ત્યાર બાદ સલાહ દ્વારા આઇવીએફ પ્રોસેસથી ડૉ. શનાકકયલા અરુણા અને ઉમા શંકરે આ સર્જરી કરી હતી. આ પ્રખ્યાત ડોકટરોએ આજે સર્જરીથી બે બાળકોને જન્મ અપાવ્યો છે. 70 વર્ષે ગર્ભાવસ્થા એક વર્લ્ડ રેકોર્ડ છે. તેઓએ આ બાળકોના જન્મથી નવો વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે.

Guntur
author img

By

Published : Sep 5, 2019, 7:18 PM IST

આખરે માતા બનવાનું સ્વપ્ન સાકાર થયું. 73 વર્ષની ઉંમરે કલ્પના પણ નહી કરી હોય અને ગુરુવારે ડોકટરો દ્વારા ડિલિવરી કરવી હતી. આઈવીએફ સ્પેશિયાલિટી મેડિકલ સ્પેશિયાલિસ્ટ અને ગુંટુર અહિલ્યા હોસ્પિટલના વડા ડો.શનાકકયલા ઉમાશંકરે બુધવારે પત્રકારોને જણાવ્યું હતુ કે માનગયમ્માના લગ્ન 1962માં પૂર્વ ગોદાવરી જિલ્લાના યારમત્તી રામરારા રાવ સાથે થયા હતાં.

ગુંટુરની એક દુર્લભ ઘટના..73 વર્ષની વયોવૃદ્ધ મહિલાએ આપ્યો બે બાળકોને જન્મ

ખેડૂત રામા રાજા રાવના પરિવારે તેમના લગ્ન પછીથી બાળકો માટે ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ 73 વર્ષની ઉંમરે પણ મંગાયમ્મા બાળકોને જન્મ આપી શક્યા ન હતા કારણ કે, તે ગત વર્ષે આઈવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન) દ્વારા નવેમ્બર 2018માં બાળક મેળવવા માટે ચેન્નાઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાર બાદ આ દંપતીએ ગંટુર અહલ્યા હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.

જેના દ્નારા હોસ્પિટલમાં તેને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી હતી. જેથી BP અને ખાંડની ગેરહાજરીથી બાળકને કોઈપણ વધઘટ વિના સ્વસ્થ વિકાસ કરી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ પી.વી. મનોહર અને જનરલ મેડિસિન નિષ્ણાંત ઉદય શંકરની દેખરેખ હેઠળ નિયમિત તબીબી પરીક્ષણો કરી ગર્ભાશયમાં માતા અને બાળક સ્વસ્થ રહે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા હતાં.

ડો. ઉમાશંકરે જણાવ્યું હતું કે, આજે ગુરુવારે સવારે 10.30 કલાકે મંગાયમ્માનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જ્યાં તેઓએ બે બાળકોને જન્મ આપ્યો હતો.

Intro:Body:

A rare incident in Guntur... Pregnancy for an elderly woman aged 73 years

Mangayamma belongs to east godavari distict... who conceived after 57 years of marriage. Famous doctors who are going to give birth to surgery today

Dr. Shanakkayala Aruna and Uma Shankar will perform the surgery are Dr. Shanakkayala Aruna and Uma Shankar.  Before 70 years old  Pregnancy is a world record...  If she gave birth to child she will create new record

Her dream of becoming a mother has finally come true. She was conceived at the age of 73 and will be delivered by doctors on Thursday. Dr. Shanakkayala Umashankar, IVF Specialty Medical Specialist and Head of Guntur Ahilya Hospital, told reporters on Wednesday. Managayamma was married in 1962 to Yarramatti Ramarara Rao of East Godavari district. The family of Rama Raja Rao, a farmer's family, have tried to have children since their marriage. At the age of 73, Mangayamma was unable to bear children because she was trying to go to Chennai last year to have children through IVF (In vitro Fertilization). In November 2018, the couple contacted the Guntur Ahalya Hospital. She had to set up a special room in the hospital and provide medical care. With the absence of BP and sugar, the baby can grow healthy without any fluctuations. Regular medical examinations under the supervision of cardiologist PV Manohar and General Medicine specialist Uday Shankar have taken steps to ensure that the mother and the baby in the womb are healthy. Dr Umashankar said that Mangayamma will be operated at 10.30 am on Thursday. The 73-year-old woman explained that pregnancy was the first time in the country.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.