ETV Bharat / bharat

રાજકીય કિન્નાખોરીમાં પ્રામાણિક અધિકારીઓનો લેવાય છે ભોગઃ 71 નિવૃત અધિકારીઓએ મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હી: INX મીડિયા મામલામાં ચાર પૂર્વ અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે. જે 71 નિવૃત્ત અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. મોદીને સંબોધીને લખાયેલા પત્રમાં અધિકારીઓએ કહ્યુ છે કે, આ પ્રકારની કાર્યવાહીથી પ્રમાણિક અધિકારીઓ નિરાશ છે.

modi
author img

By

Published : Oct 6, 2019, 9:04 AM IST

મૉબ લિંચિંગ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખનાર 49 ફિલ્મ કલાકારોએ સામે બિહારમાં ગુનો નોંધાયો છે. તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ થયો છે. આ વચ્ચે બીજા એક પત્રએ પણ ચર્ચા જગાવી છે. સરકારના વિવિધ ખાતાઓમાં ફરજ નિભાવી ચૂકેલા 71 નિવૃત અધિકારીઓએ મોદીને પત્ર લખ્યો છે.

પત્રમાં અધિકારીઓએ કહ્યું કે, INXમીડિયા કેસમાં ચાર નિવૃત અધિકારીઓ સામે કેસ ચાલી રહ્યો છે તે અયોગ્ય છે. રાજકીય બદલાની વેરવૃતિમાં પ્રામાણિક અધિકારીઓને હેરાન થવું પડે છે. આ અધિકારીઓ પર કેસ દાખલ કરવાના ગંભીર પરિણામ આવશે. આ સાથે તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર અંગેની સરકારની નીતિઓ અસરકારક ન હોવાથી ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમમાં ગત વર્ષે સંશોધન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ કોઈ અધિકારીની ભૂલ નથી, તો ચિદમ્બરમ જવાબદાર કેવી રીતે?: ડૉ. મનમોહન સિંહ

ઉલ્લેખનીય છે કે, સરકારે INX મીડિયામાં FIPB મંજૂરી આપવાના મામલામાં ગત મહિને CBIને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગ મંત્રાલયના પૂર્વ સચિવ અનૂપ કે. પુજારી, નીતિ આયોગની પૂર્વ મુખ્ય અધિકારી સિંધુ ખુલ્લર, આર્થિક મામલાના વિભાગમાં પૂર્વ ઉચ્ચ સચિવ રવિન્દ્ર પ્રસાદ અને નાણામંત્રાલયમાં તત્કાલીન નિદેશક પ્રબોધ સક્સેના પર કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, નિવૃત્ત અધિકારીઓ દ્વારા વડાપ્રઘાન મોદીને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રામાણિક અધિકારીઓને સરકારના નીતિગત નિર્ણયોને અમલ કરવા સિવાય કોઈપણ ભૂલ વગર નિશાન બનાવ્યા છે.

Intro:Body:

नई दिल्ली: INX मीडिया मामले में चार पूर्व अधिकारियों पर मुकदमा चलाने को लेकर 71 सेवानिवृत्त नौकरशाहों ने अपनी चिंता व्यक्त की. इसके चलते उन्होंने प्रधानमंत्री मोदी को खुला खत लिखा है.

નવી દિલ્હી: INX મીડિયા મામાલામાં ચાર પૂર્વ અધિકારીઓ પર કેસ ચલાવવા માટે 71 નિવૃત્ત અધિકારીઓએ પોતની ચિંતા વ્યક્ત કરી છે. જે માટે તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. 

बता दें, 71 सेवानिवृत्त नौकरशाहों द्वारा प्रधानमंत्री को लिखे गए इस पत्र में इस तरह की कार्रवाई परिश्रमी और ईमानदार अधिकारियों को महत्वपूर्ण निर्णय लेने में हतोत्साहित करेगी.

જણાવી દઈ કે, 71 નિવૃત્ત અધિકારીઓએ વડાપ્રધાન મોદીને પત્રમાં આ રીતની કાર્યવાહી પરિશ્રણી અને પ્રામાણિક અધિકારીઓએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાથી નિરાશ છે. 

इस संबंध में अपनी चिंता व्यक्त करते हुए पूर्व नौकरशाहों ने कहा कि कि संकीर्ण राजनीतिक फायदों के लिए पूर्व व मौजूदा अधिकारियों को जानबूझकर निशाना बनाया जा रहा है.

આ સબંધમાં પોતાની ચિંતા વ્યક્ત કરતા અધિકારીઓએ કહ્યું કે, રાજકીય ફાયદા માટે પૂર્વ અને વર્તમાન અધિકારીઓએ જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે .

लेटर में नौकरशाहों ने कहा है कि इन अफसरों पर केस दर्ज करने के गंभीर परिणाम होंगे. इसके साथ ही उन्होंने कहा कि केंद्र सरकार ने नीतिगत पंगुता को दूर करने के लिए भ्रष्टाचार निरोधक अधिनियम में पिछले साल संशोधन किया था.

પત્રમાં અધિકારીઓએ કહ્યું કે, આ અધિકારીઓ પર કેસ દાખલ કરવામાં ગંભીર પરિણામ આવશે. આ સાથે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે નીતિ લકવોના દુર કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમમાં ગત વર્ષે સંશોધન કરવામાં આવ્યું હતું.

खबरों की मानें तो, इसमें रिटायर्ड अधिकारियों या सेवारत अधिकारियों के खिलाफ मुकदमा चलाने से पहले सरकार से अनुमति लेने की बात कही गई थी. लेकिन मौजूदा कदम सरकार के प्रयासों को नुकसान पहुंचाएगा.

गौरतलब है कि सरकार ने INX मीडिया को एफआईपीबी मंजूरी देने के मामले में पिछले महीने सीबीआई को सुक्ष्म, लघु और मध्यम उद्योग मंत्रालय के पूर्व सचिव अनूप के. पुजारी, नीति आयोग की पूर्व मुख्य कार्याधिकारी सिंधु खुल्लर, आर्थिक मामले विभाग में पूर्व अवर सचिव रबींद्र प्रसाद और वित्त मंत्रालय में तत्कालीन निदेशक प्रबोध सक्सेना पर मुकदमा चलाने की मंजूरी दी थी.

ઉલ્લેખનીય છે કે, સરકારે INX મીડિયામાં FIPB મંજૂરી આપવાના મામલામાં ગત મહિને CBIને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગ મંત્રાલયના પૂર્વ સચિવ અનૂપ કે. પુજારી, નીતિ આયોગની પૂર્વ મુખ્ય અધિકારી સિંધુ ખુલ્લર, આર્થિક મામલાના વિભાગમાં પૂર્વ ઉચ્ચ સચિવ રવિન્દ્ર પ્રસાદ અને નાણામંત્રાલયમાં તત્કાલીન નિદેશક પ્રબોધ સક્સેના પર કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. 

वहीं मोदी सरकार ने इसी साल फरवरी में पूर्व वित्त मंत्री पी. चिदंबरम पर भी मुकदमा चलाने की मंजूरी दी थी, जिसके बाद उन्हें सीबीआई ने गिरफ्तार कर लिया था.

71 सेवानिवृत्त नौकरशाहों द्वारा प्रधानमंत्री को लिखे गए इस खुले पत्र में कहा गया है कि यदि परिश्रमी और ईमानदार अधिकारियों को तत्कालीन सरकार के नीतिगत निर्णयों को क्रियान्वित करने के अलावा बिना किसी गलती के चुनिंदा ढंग से निशाना बनाया जाता है, तो सेवारत अधिकारियों का स्वाभाविक रुप से उत्साह कम होगा और इस वजह से उन्हें निराशा झेलनी पड़ सकती है.

નોંધનીય છે કે, નિવૃત્ત અધિકારીઓ દ્વારા વડાપ્રઘાન મોદીને લખેલા પત્રમં કહેવામાં આવ્યું છે કે, પ્રામાણિક અધિકારીઓને સરકારના નીતિગત નિર્ણયોને અમલ કરવા સિવાય કોઈપણ ભૂલ વગર નિશાન બનાવ્યા છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.