ETV Bharat / bharat

પહેલા તબક્કાનો પ્રચાર પડઘમ શાંત, 7 કેન્દ્રીય પ્રધાન અને 3 પૂર્વ CM મેદાનમાં

ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનો પ્રચાર પડઘમ શાંત પડી ગયો છે, ત્યારે પ્રથમ તબક્કા માટે નામાંકનનો સોમવારે છેલ્લો દિવસ હતો. આ તબક્કામાં ભાજપાના ટોચના નેતા નિતિન ગડકરી સહીત 7 કેંન્દ્રીય પ્રધાન ચૂંટણી મેદાનમાં ઉતરશે. જ્યારે ત્રણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ટોચના દિગ્ગજ નેતાઓના પુત્ર અને પુત્રીઓ પણ મેદાને ઉતરશે.

author img

By

Published : Apr 10, 2019, 1:00 PM IST

ડિઝાઇન ફોટો

કેંન્દ્રીય પ્રધાન

1. નિતિન ગડકરી

  • ફરીથી નાગપુરની લોકસભા બેઠક પરથી મેદાને ઉતરશે
  • કોંગ્રેસના નાના પટોલે આ વખતે મેદાને ઉતરશે
  • 2.84 લાખ મતથી કોંગ્રેસના વિલાસ મુતેમ્બરને 2014માં હરાવ્યા હતા

2. મહેશ શર્મા

  • પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન મહેશ શર્મા ફરીથી ગૌતમબુદ્ધ નગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર
  • 2.80 લાખ મતથી સપાના નરેન્દ્ર ભાટીને હાર આપી હતી
  • આ વખતે સપા-બસપાના સતબીર નાગર અને કોંગ્રેસના ડૉ. અરવિંદ ચૌહાણ સામ સામે હશે

3. વી.કે.સિંહ

  • ભૂતપૂર્વ સેના અધ્યક્ષ અને કેંન્દ્રીય પ્રધાન જનરલ વી.કે.સિંહ બીજી વખત ગાઝિયાબાદથી ભાજપાના ઉમેદવાર
  • 5.67 લાખ મતના અંતરથી 2014માં કોંગ્રેસના નેતા રાજ બબ્બરને હરાવ્યા હતા
  • આ વખતે સપા-બસપાના સુરેશ કુમાર બંસલ અને કોંગ્રેસના ડોલી શર્મા સામ સામે ટકરાશે

4. કિરણ રિજિજૂ

  • અરુણાચલના રિજિજૂ મોદી સરકારમાં ગૃહ રાજ્યપ્રધાન
  • 41.738 વોટથી 2014માં કોંગ્રેસના તાકમ સંજોયને હરાવ્યા હતા
  • આ વખતે ફરી અરૂણાચલ પશ્ચિમ બેઠકથી ઉમેદવાર

5. સત્યપાલ સિંહ

  • બાગપતથી મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર ફરી એકવાર મેદાને
  • છેલ્લી ચૂંટણીમાં 2 લાખથી વધુના અંતરે જીત હાંસલ કરી હતી
  • 2014માં રાલોદ પ્રમુખ અજીત સિંહને હરાવ્યા હતા.
  • આ વખતે તેમની ટક્કર અજિતના પુત્ર જયંત ચૌધરી સામે થશે, જેને સપા-બસપાનું સમર્થન છે

6. હંસરાજ અહીર

  • વર્તમાનમાં ગૃહ રાજ્ય પ્રધાન મહારાષ્ટ્રની ચંદ્રપુર બેઠકથી ઉમેદવાર
  • 2.36 લાખ વોટના અંતરથી 2014માં જીત હાંસલ કરી હતી
  • સતત 3 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે
  • કોંગ્રેસના સુરેશ ધાનોરકર સામે ટક્કર થશે

7. અજય ટમ્ટા

  • 1 લાખથી વધુના અંતરથી 2014માં કોંગ્રેસના પ્રદીપ ટમ્ટાને હાર આપી હતી
  • કેંન્દ્રીય પ્રધાન આ વખતે પણ અલ્મોડા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન

1. હરીશ રાવત

  • ઉત્તરાખંડની નૈનીતાલ- ઉધમ સિંહ નગર બેથક પરથી મેદાનમાં ઉતરશે
  • ભાજપ અધ્યક્ષ અજય ભટ્ટ સામે ટક્કર

2. સુશીલ કુમાર શિંદે

  • મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કેંન્દ્રીય ગૃહ પ્રધાન શોલાપુરથી મેદાનમાં ઉતરશે
  • આ વખતે તેમની ટક્કર ભાજપ સિવાય પ્રકાશ આંબેડકર સામે થશે

3. રમેશ પોખરિયાલ નિશંક

  • ઉત્તરાખંડની હરિદ્વાર બેઠક પરથી ભાજપાના ઉમેદવાર
  • કોંગ્રેસના અંબરીશ કુમાર સામે ટકકર

ટોચના નેતાના પુત્ર-પુત્રીની ટક્કર

  • તેલંગણના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતા નિજામાબાદથી ઉમેદવાર
  • રામવિલાસ પાસવાનના પુત્ર સાંસદ ચિરાગ પાસવાન જમુઇથી ઉમેદવાર, તેની સામે RLSPના ભૂદેવ ચૌધરી ટકરાશે
  • રાલોદ પ્રમુખ અજિત સિંગના પુત્ર જયંત ચૌધરી બાગપર બેઠક પરથી ટકકર આપશે

Intro:Body:

પહેલા તબક્કાનો પ્રચાર પડઘમ શાંત, 7 કેન્દ્રીય પ્રધાન અને 3 પૂર્વ CM મેદાનમાં

ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનો પ્રચાર પડઘમ શાંત પડી ગયો છે, ત્યારે પ્રથમ તબક્કા માટે નામાંકનનો સોમવારે છેલ્લો દિવસ હતો. આ તબક્કામાં ભાજપાના ટોચના નેતા નિતિન ગડકરી સહીત 7 કેંન્દ્રીય પ્રધાન ચૂંટણી મેદાનમાં ઉતરશે. જ્યારે ત્રણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ટોચના દિગ્ગજ નેતાઓના પુત્ર અને પુત્રીઓ પણ મેદાને ઉતરશે.

કેંન્દ્રીય પ્રધાન 

1. નિતિન ગડકરી 

- ફરીથી નાગપુરની લોકસભા બેઠક પરથી મેદાને ઉતરશે

- કોંગ્રેસના નાના પટોલે આ વખતે મેદાને ઉતરશે

- 2.84 લાખ મતથી કોંગ્રેસના વિલાસ મુતેમ્બરને 2014માં હરાવ્યા હતા

2. મહેશ શર્મા

- પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન મહેશ શર્મા ફરીથી ગૌતમબુદ્ધ નગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર

- 2.80 લાખ મતથી સપાના નરેન્દ્ર ભાટીને હાર આપી હતી

- આ વખતે સપા-બસપાના સતબીર નાગર અને કોંગ્રેસના ડૉ. અરવિંદ ચૌહાણ સામ સામે હશે

 3. વી.કે.સિંહ

- ભૂતપૂર્વ સેના અધ્યક્ષ અને કેંન્દ્રીય પ્રધાન જનરલ વી.કે.સિંહ બીજી વખત ગાઝિયાબાદથી ભાજપાના ઉમેદવાર 

- 5.67 લાખ મતના અંતરથી 2014માં કોંગ્રેસના નેતા રાજ બબ્બરને હરાવ્યા હતા

- આ વખતે સપા-બસપાના સુરેશ કુમાર બંસલ અને કોંગ્રેસના ડોલી શર્મા સામ સામે ટકરાશે 

4. કિરણ રિજિજૂ

- અરુણાચલના રિજિજૂ મોદી સરકારમાં ગૃહ રાજ્યપ્રધાન

-41.738 વોટથી 2014માં કોંગ્રેસના તાકમ સંજોયને હરાવ્યા હતા

- આ વખતે ફરી અરૂણાચલ પશ્ચિમ બેઠકથી ઉમેદવાર

5. સત્યપાલ સિંહ

- બાગપતથી મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર ફરી એકવાર મેદાને

- છેલ્લી ચૂંટણીમાં 2 લાખથી વધુના અંતરે જીત હાંસલ કરી હતી

- 2014માં રાલોદ પ્રમુખ અજીત સિંહને હરાવ્યા હતા. 

- આ વખતે તેમની ટક્કર અજિતના પુત્ર જયંત ચૌધરી સામે થશે, જેને સપા-બસપાનું સમર્થન છે

 6. હંસરાજ અહીર

- વર્તમાનમાં ગૃહ રાજ્ય પ્રધાન મહારાષ્ટ્રની ચંદ્રપુર બેઠકથી ઉમેદવાર 

-2.36 લાખ વોટના અંતરથી 2014માં જીત હાંસલ કરી હતી

- સતત 3 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે

-કોંગ્રેસના સુરેશ ધાનોરકર સામે ટક્કર થશે

7. અજય ટમ્ટા

- 1 લાખથી વધુના અંતરથી 2014માં કોંગ્રેસના પ્રદીપ ટમ્ટાને હાર આપી હતી

- કેંન્દ્રીય પ્રધાન આ વખતે પણ અલ્મોડા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન

1. હરીશ રાવત  

- ઉત્તરાખંડની નૈનીતાલ- ઉધમ સિંહ નગર બેથક પરથી મેદાનમાં ઉતરશે

- ભાજપ અધ્યક્ષ અજય ભટ્ટ સામે ટક્કર

2. સુશીલ કુમાર શિંદે 

- મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કેંન્દ્રીય ગૃહ પ્રધાન શોલાપુરથી મેદાનમાં ઉતરશે

- આ વખતે તેમની ટક્કર ભાજપ સિવાય પ્રકાશ આંબેડકર સામે થશે

 3. રમેશ પોખરિયાલ નિશંક

- ઉત્તરાખંડની હરિદ્વાર બેઠક પરથી ભાજપાના ઉમેદવાર

- કોંગ્રેસના અંબરીશ કુમાર સામે ટકકર 

ટોચના નેતાના પુત્ર-પુત્રીની ટક્કર 

- તેલંગણના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતા નિજામાબાદથી ઉમેદવાર 

- રામવિલાસ પાસવાનના પુત્ર સાંસદ ચિરાગ પાસવાન જમુઇથી ઉમેદવાર, તેની સામે RLSPના ભૂદેવ ચૌધરી ટકરાશે

-રાલોદ પ્રમુખ અજિત સિંગના પુત્ર જયંત ચૌધરી બાગપર બેઠક પરથી ટકકર આપશે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.