ETV Bharat / bharat

અભિનેત્રી સાથે ગેરવર્તણૂક કરવા પર 7ની કરાઈ ધરપકડ

કોલકાતા: મોડેલમાંથી અભિનેત્રી બનેલી ઉશોશી સેનગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે, કામ પરથી ઘર આવતા સમયે કેટલાક આવારાતત્વોએ જવાહરલાલ રોડ ક્રોસિંગ નજીક તેનો પીછો કરી અને તેની સાથે ગેરવર્તણૂક પણ કરી હતી.

author img

By

Published : Jun 19, 2019, 9:25 AM IST

અભિનેત્રી સાથે ગેરવર્તણૂક કરવા પર 7ની કરાઈ ધરપકડ

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને લઈને 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સોમવારની રાત્રે લગભગ 11 વાગીને 40 મિનિટ પર બની હતી.

સેનગુપ્તા દ્વારા લેવામાં આવેલા ફોટો અને CCTV ફૂટેજના આધારે તેઓની ધરપકડ થઈ છે.

સેનગુપ્તાનો દાવો છે કે, તેઓ એક કેબથી પોતાની એક સહકર્મી સાથે ઘર આવી રહી હતી. આ દરમિયાન તેમની કારને બાઈકસવાર યુવકોએ ટક્કર મારી હતી. સાથે જ કારચાલકને બહાર નીકાળીને માર મારવા લાગ્યા હતા.

Intro:Body:

अभिनेत्री के साथ अभद्र व्यवहार करने पर सात गिरफ्तार

कोलकाता: मॉडल से अभिनेत्री बनी उशोशी सेनगुप्ता ने आरोप लगाया है कि काम से घर लौटने के दौरान कुछ अज्ञात शरारती तत्वों ने जवाहरलाल रोड क्रॉसिंग के निकट उसका पीछा किया और उसके साथ अभद्र व्यवहार किया. पुलिस ने मंगलवार को यह जानकारी दी..

उन्होंने बताया कि इस घटना के संबंध में सात लोगों को गिरफ्तार किया गया है. यह घटना सोमवार की रात लगभग 11 बजकर 40 मिनट पर हुई थी.

पढ़ें: करीब 50 सदस्यों के परिवार से आते हैं ओम बिरला, 17वीं लोकसभा में बनेंगे स्पीकर

ये गिरफ्तारियां सेनगुप्ता द्वारा लिए गए फोटोज और सीसीटीवी फुटेज के आधार पर हुई है.

सेनगुप्ता का दावा है कि वह एक एप बेस्ड कैब से अपनी एक सहकर्मी के साथ घर लौट रही थीं. इसी दौरान उनकी कार को बाइक सवार युवकों ने टक्कर मार दी और वे कार चालक को बाहर निकालकर पीटने लगे.

====================================

અભિનેત્રીની સાથે ગેરવર્તણૂક કરવા પર 7ની કરાઈ ધરપકડ

કોલકતા: મોડેલમાંથી અભિનેત્રી બનેલી ઉશોશી સેનગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે, કામ પરથી ઘર આવતા સમયે કેટલાક આવારાતત્વોએ જવાહરલાલ રોડ ક્રોસિંગ નજીક તેનો પીછો અને તેની સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. 

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને લઈને 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સોમવારની રાત્રે લગભગ 11 વાગીને 40 મિનિટ પર બની હતી.

તેઓની ધરપકડ સેનગુપ્તા દ્વારા લેવામાં આવેલા ફોટો અને CCTV ફૂટેજના આધારે થઈ છે.

સેનગુપ્તાનો દાવો છે કે, તેઓ એક એપ બેસ્ડ કેબથી પોતાની એક સહકર્મી સાથે ઘર આવી રહી હતી. આ દરમિયાન તેમની કારને બાઈકસવાર યુવકોએ ટક્કર મારી હતી. સાથે જ કારચાલકને બહાર નીકાળીને માર મારવા લાગ્યા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.