આસામ રાજ્યાના તિનસુકિયા જિલ્લામાં 6 ઉલ્ફા(ULFA)ના આતંકવાદીઓએ પોલીસ અને સેના સામે આત્મ સમર્પણ કર્યુ છે.
આ સાથે જ તેમણે બધા હથિયારો અને બોમ્બ પણ પોલીસને અને સેનાને સોંપી દીધા છે. ઉલ્ફા (ULFA) એ ભારતના પુર્વોત્તર રાજય આસામમાં સક્રિય એક આંતવાદીઓનું સંગઠન છે.