ETV Bharat / bharat

અમરનાથ યાત્રાઃ જમ્મુથી 5273 શ્રદ્ધાળુઓ રવાના, અત્યાર સુધીમાં 1.21 લાખ લોકોએ કર્યા મહાદેવના દર્શન - Pahalgam

શ્રીનગરઃ અમરનાથ યાત્રા માટે બુધવારે જમ્મુથી 5273 શ્રદ્ધાળુઓ રવાના થયા છે. આ તીર્થ યાત્રીઓનો 10મો સમુહ છે. આ યાત્રા ગત્ત 30 જૂને શરૂ થઇ હતી. જમ્મુથી યાત્રા શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં કુલ 47,546 તીર્થ યાત્રીઓ શિવિરથી રવાના થયા છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 10, 2019, 8:55 PM IST

10માં સમુહમાં 5273 અમરનાથ યાત્રીઓ છે. આ બધા યાત્રીઓ 3,880 મીટરની ઉંચાઇ પર સ્થિત અમરનાથ ગુફા તરફ ચઢાણ શરૂ કર્યું છે. આ તમામ બેસ કેમ્પથી રવાના થયા છે.

Amarnath Yatra
અમરનાથ યાત્રા

યાત્રા શરૂ થયા બાદ અત્યારસુધી ભગવતી નગર બેસ કેમ્પથી 47,546 યાત્રીઓ જમ્મુથી રવાના થયા છે અને તે સાથે જ પહેલો જથ્થો રવાના થયો છે. આ યાત્રા 46 દિવસો સુધી ચાલશે અને યાત્રી પહલગામ અને બાલટાલના રસ્તેથી અમરનાથ સુધી પહોંચશે.

Amarnath Yatra
અમરનાથ યાત્રા

મંગળવારે સાંજ સુધી 1,21,196 બાબા ધામ સુધી પહોંચ્યા હતા અને પૂજા- અર્ચના કરી હતી. આ સ્થાન પર સ્વયંભૂ બનેલા શિવલિંગ છે અને જેના દર્શન માટે લોકો દેશના ખૂણે-ખૂણેથી આવતા હોય છે.

Amarnath Yatra
અમરનાથ યાત્રા

15 ઓગસ્ટે રક્ષાબંધનનો પાવન પર્વ પર આ તીર્થ યાત્રાનું સમાપન થશે.

Amarnath Yatra
અમરનાથ યાત્રા

અત્યાર સુધીમાં યાત્રાએ ગયેલા સમુહમાં 26 બાળકો પણ હતા. 226 વાહનોના આશરે બધાને બંને માર્ગથી બેસ કેમ્પ સુધી પરત લાવવામાં આવશે અને તે માટે કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Amarnath Yatra
અમરનાથ યાત્રા

બુધવારે રવાના થયેલા યાત્રીઓના સમુહમાં કુલ 3,496 યાત્રીઓ હતાં, જેમાં 492 મહિલાઓ, 11 બાળકો અને 188 સંતનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રીઓ પહેલગામના રસ્તેથી રવાના થયા છે અને 1,777 યાત્રી બાલટાલ માર્ગના રસ્તેથી રવાના થયા હતા. જેમાં 481 મહિલાઓ અને 15 બાળકો હતા.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/5273-people-leave-for-amarnath-yatra-1-1/na20190710165310162

अमरनाथ यात्रा : जम्मू से 5273 श्रद्धालु रवाना, अब तक 1.21 लाख लोगों ने किए दर्शन

श्रीनगर: अमरनाथ यात्रा के लिए बुधवार को जम्मू से 5,273 तीर्थ यात्री रवाना हुए. ये श्रद्धालुओं का 10वां जत्था है. ये यात्रा बीते 30 जून से शुरू हुई है. जम्मू से यात्रा शुरू करने के बाद अब तक कुल 47,546 तीर्थयात्री आधार शिविर से रवाना हो चुके हैं.

10 वें जत्थे में 5,273 अमरनाथ यात्री हैं. इन सभी यात्रियों ने 3,880 मीटर की ऊंचाई पर स्थित अमरनाथ की गुफा की ओर चढ़ाई शुरू कर दी है. ये सभी बेस कैंपों से रवाना हो गए हैं. 

यात्रा शुरू होने के बाद से अबतक भगवती नगर बेस कैंप को 47,546 यात्री जम्मू से रवाना हुए हैं. यात्रा 30 जून को शुरू हुई थी, इसी के साथ पहला जत्था रवाना हुआ था. 46 दिनों तक यात्रा चलेगी और यात्री पहलगाम और बालटाल मार्ग के रास्ते अमरनाथ धाम तक पहुंचेंगे.

मंगलवार शाम तक 1,21,196 बाबा धाम तक पहुंचे और पूजा-अर्चना की. इस स्थान पर स्वत: बना हुआ शिवलिंग मौजूद रहता है कि जिसके दर्शन के लिए लोग पहुंचते हैं.

15 अगस्त को रक्षा बंधन के पावन पर्व पर इस तीर्थयात्रा का समापन होगा.

बीते दिन गए जत्थे में 26 बच्चे भी थे. 226 वाहनों के सहारे सभी को दोनों ही मार्गों के रास्ते बेस कैंप तक वापस लाया जाएगा. कड़ी सुरक्षा के इंतेजाम किए गए हैं.

आज रवाना हुए जत्थे में 3,496 कुल यात्री है, जिसमें 492 महिलाएं, 11 बच्चे और 188 संत शामिल हैं, ये सभी पहलगाम के रास्ते रवाना हुए. वहीं 1,777 यात्री बालटाल मार्ग के रास्ते रवाना हुए. इसमें 481 महिलाए और 15 बच्चे हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.