ETV Bharat / bharat

UPના રામપુરમાં કાર-બસ વચ્ચે અકસ્માત, 5ના મોત - rampur road accident

ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લામાં બોલેરો કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

accident
accident
author img

By

Published : Feb 26, 2020, 10:17 AM IST

રામપુરઃ જિલ્લામાં બોલેરો કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકોને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના શાહબાદના બંદાર ગામમાં થઈ હતી.

હાલ, ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સ્થાનિકો હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, તો બીજી તરફ પોલીસને સમગ્ર ઘટનાની માહિતી મળી હતી. જેથી પોલીસે તત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી અકસ્માત ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.