", "primaryImageOfPage": { "@id": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3134611-thumbnail-3x2-election.jpg" }, "inLanguage": "gu", "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3134611-thumbnail-3x2-election.jpg" } } }
", "articleSection": "bharat", "articleBody": "નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019નુ આજે એટલે કે 29 એપ્રિલના રોજ ચોથા તબક્કાનું મતદાન યોજાવવાનું છે. જેમાં 9 રાજ્યોની 71 બેઠક પર મતદાન યોજાશે. જેને લઇને ચૂંટણી પ્રચાર શનિવારના રોજ થંભી ગયો હતો. આ તબક્કામાં ટોંચના નેતાઓનું ભાવી EVMમાં કેદ થશે. આ તબક્કામાં કુલ 961 ઉમેદવારોના ભાવીનો નિર્ણય થશે.અનુપમ ખેરે કર્યું મતદાન #Mumbai: Actor Anupam Kher casts his votes at polling booth no.235-240 in Juhu. #LokSabhaElections2019 pic.twitter.com/o7ZGITSzrF— ANI (@ANI) April 29, 2019 સોનાલી અને ભાગ્યશ્રીએ કર્યું મતદાન #Mumbai: Actors Bhagyashree and Sonali Bendre after casting their votes at a polling booth in Vile Parle. #LokSabhaElections2019 pic.twitter.com/cJFwpTtgKA— ANI (@ANI) April 29, 2019 બંગાળમાં BJP-TMC વચ્ચે ધર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ #WATCH Clash between TMC workers and QRF and security personnel outside polling booth number 125-129 in Asansol, after disagreement erupted between BJP & CPI(M) workers after TMC workers insisted on polling despite absence of central forces. #WestBengal pic.twitter.com/wmTE97gY4i— ANI (@ANI) April 29, 2019 બોલિવૂડ અભિનેતા આમિર ખાને અને પત્ની રાવ સાથે કર્યું મતદાન #Mumbai: Actor Aamir Khan and his wife Kiran Rao after casting their votes at polling booth in St. Anne's High School in Bandra. #LokSabhaElections2019 pic.twitter.com/jRYwkW8LzX— ANI (@ANI) April 29, 2019 બોલિવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતે કર્યું મતદાન #Mumbai: Actor Madhuri Dixit casts her vote at a polling booth in Juhu. #LokSabhaElections2019 pic.twitter.com/6OraiSkWVZ— ANI (@ANI) April 29, 2019 NCP સુપ્રિમો શરદ પવારે કર્યું મતદાન #Mumbai: NCP Chief Sharad Pawar after casting his vote at polling booth 31 in Tardeo. #LokSabhaElections2019 pic.twitter.com/G8VNrNwESd— ANI (@ANI) April 29, 2019 સવારે 9 વાગ્યા સુધીનું મતદાન - બિહાર- 10.15 - જમ્મુ અને કશ્મીર- 0.61 ટકા - મધ્યપ્રદેશ - 8.30 ટકા - મહારાષ્ટ્ર - 2.04 ટકા - ઓડિશા- 5.32 ટકા - રાજસ્થાન - 4.49 ટકા - ઉત્તર પ્રદેશ - 7.40 ટકા - પશ્ચિમ બંગાળ - 11.85 ટકા - ઝારખંડ-10.94 ટકાબંગાળમાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી #WATCH Clash between TMC workers and security personnel at polling booth number 199 in Asansol. A TMC polling agent said, 'no BJP polling agent was present at the booth.' BJP MP candidate from Asansol, Babul Supriyo's car was also vandalised outside the polling station. pic.twitter.com/goOmFRG96L— ANI (@ANI) April 29, 2019 જમ્મુ-કાશ્મીરમાં પણ મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ Jammu & Kashmir: Polling underway at a polling booth in Kurigam area of Kulgam. #LokSabhaElections2019 pic.twitter.com/lfeVDTgTor— ANI (@ANI) April 29, 2019 બોલિવૂડ અભિનેત્રી અને કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા મારતોંકરે કર્યું મતદાન #Mumbai: Congress MP candidate from Mumbai North, Urmila Mataondkar casts her vote at polling booth number 190 in Bandra. pic.twitter.com/caqMEX9Njk— ANI (@ANI) April 29, 2019 મધ્યપ્રદેશ CM કમલનાથે કર્યું મતદાન #LokSabhaElections2019 :Madhya Pradesh Chief Minister Kamal Nath casts his vote at polling booth number 17 in Shikarpur, Chhindwara. pic.twitter.com/4liBH70BYb— ANI (@ANI) April 29, 2019 અભિનેતા અને ગુજરાતમાં ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે કર્યું મતદાન #Mumbai : BJP sitting MP Paresh Rawal & his wife Swaroop Sampat cast their vote at polling booth number 250-256 at Jamna Bai School in Vile Parle. pic.twitter.com/V4iXvzhD9D— ANI (@ANI) April 29, 2019 RBI ગવર્નર શશિકાંત દાસે કર્યું મતદાન #Mumbai: Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das casts his vote at polling booth number 40 & 41 at Peddar Road. #LokSabhaElections2019 pic.twitter.com/i2TFjtuJxP— ANI (@ANI) April 29, 2019 ભોજપુરી અભિનેતા અને ભાજપ ઉમેદવાર રવિ કિશને કર્યું મતદાન #Mumbai: BJP MP candidate from UP's Gorakhpur, Ravi Kishan casts his vote at a polling booth in Goregaon. pic.twitter.com/s9mH0pHLey— ANI (@ANI) April 29, 2019 બોલિવૂડ એક્ટ્રેસ રેખાએ કર્યું મતદાન #Mumbai: Veteran actor Rekha casts her vote at polling booth number 283 in Bandra. #LokSabhaElections2019 pic.twitter.com/z14VraA06W— ANI (@ANI) April 29, 2019 અનિલ અંબાણીએ કર્યું મતદાન Mumbai: Anil Ambani casts his vote at voting centre number 216 at GD Somani School in Cuffe Parade. #LokSabhaElections2019 pic.twitter.com/II9VZJvjmV— ANI (@ANI) April 29, 2019 રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ કર્યું મતદાન Rajasthan: Former Rajasthan CM and BJP leader Vasundhara Raje Scindia casts her vote at polling booth number 33 in Jhalawar. #LokSabhaElections2019 pic.twitter.com/9iNp9geKtQ— ANI (@ANI) April 29, 2019 લોકસભાની ચૂંટણીનું આજે ચોથા તબક્કાનું મતદાન થવાનુ છે. જેમાં મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 6, પશ્ચિમ બંગાળના 8, ઉતર પ્રદેશની 13, બિહારની 5, રાજસ્થાનની 13 બેઠક પર મતદાન યોજાશે.રાજસ્થાન અને મધ્ય પ્રદેશની 54 બેઠક પર મતદાન ચોથા તબક્કાથી એટલે કે આજરોજથી જ શરૂ થશે. 2014માં આ બંને રાજ્યની કુલ 54 બેઠક પરથી 52 બેઠક પર ભાજપાને જીત મળી હતી. લોકસભા બેઠકના પ્રથમ તબક્કમાં 302 બેઠક પર મતદાન પુર્ણ થઇ ગયુ છે. જ્યારે છેલ્લા 3 તબક્કામાં 168 બેઠક પર મતદાન યોજાશે.", "url": "https://www.etvbharat.comgujarati/gujarat/bharat/bharat-news/4th-phse-lok-sabha-election-today-1-1-1-1-1-1-1-1-1/gj20190429005428122", "inLanguage": "gu", "datePublished": "2019-04-29T00:54:31+05:30", "dateModified": "2019-04-29T11:26:47+05:30", "dateCreated": "2019-04-29T00:54:31+05:30", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3134611-thumbnail-3x2-election.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.etvbharat.comgujarati/gujarat/bharat/bharat-news/4th-phse-lok-sabha-election-today-1-1-1-1-1-1-1-1-1/gj20190429005428122", "name": "#LIVE: ચોથા તબક્કાનું મતદાન, બંગાળમાં BJP-TMC વચ્ચે ધર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ", "image": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3134611-thumbnail-3x2-election.jpg" }, "image": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3134611-thumbnail-3x2-election.jpg", "width": 1200, "height": 900 }, "author": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com/author/undefined" }, "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat Gujarat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/static/assets/images/etvlogo/gujarati.png", "width": 82, "height": 60 } } }

ETV Bharat / bharat

#LIVE: ચોથા તબક્કાનું મતદાન, બંગાળમાં BJP-TMC વચ્ચે ધર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019નુ આજે એટલે કે 29 એપ્રિલના રોજ ચોથા તબક્કાનું મતદાન યોજાવવાનું છે. જેમાં 9 રાજ્યોની 71 બેઠક પર મતદાન યોજાશે. જેને લઇને ચૂંટણી પ્રચાર શનિવારના રોજ થંભી ગયો હતો. આ તબક્કામાં ટોંચના નેતાઓનું ભાવી EVMમાં કેદ થશે. આ તબક્કામાં કુલ 961 ઉમેદવારોના ભાવીનો નિર્ણય થશે.

આજે ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 બેઠક પર મતદાન
author img

By

Published : Apr 29, 2019, 12:54 AM IST

Updated : Apr 29, 2019, 11:26 AM IST

અનુપમ ખેરે કર્યું મતદાન

સોનાલી અને ભાગ્યશ્રીએ કર્યું મતદાન

બંગાળમાં BJP-TMC વચ્ચે ધર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ

  • #WATCH Clash between TMC workers and QRF and security personnel outside polling booth number 125-129 in Asansol, after disagreement erupted between BJP & CPI(M) workers after TMC workers insisted on polling despite absence of central forces. #WestBengal pic.twitter.com/wmTE97gY4i

    — ANI (@ANI) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બોલિવૂડ અભિનેતા આમિર ખાને અને પત્ની રાવ સાથે કર્યું મતદાન

બોલિવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતે કર્યું મતદાન

NCP સુપ્રિમો શરદ પવારે કર્યું મતદાન

સવારે 9 વાગ્યા સુધીનું મતદાન

  • - બિહાર- 10.15
  • - જમ્મુ અને કશ્મીર- 0.61 ટકા
  • - મધ્યપ્રદેશ - 8.30 ટકા
  • - મહારાષ્ટ્ર - 2.04 ટકા
  • - ઓડિશા- 5.32 ટકા
  • - રાજસ્થાન - 4.49 ટકા
  • - ઉત્તર પ્રદેશ - 7.40 ટકા
  • - પશ્ચિમ બંગાળ - 11.85 ટકા
  • - ઝારખંડ-10.94 ટકા

બંગાળમાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

  • #WATCH Clash between TMC workers and security personnel at polling booth number 199 in Asansol. A TMC polling agent said, 'no BJP polling agent was present at the booth.' BJP MP candidate from Asansol, Babul Supriyo's car was also vandalised outside the polling station. pic.twitter.com/goOmFRG96L

    — ANI (@ANI) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જમ્મુ-કાશ્મીરમાં પણ મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ

બોલિવૂડ અભિનેત્રી અને કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા મારતોંકરે કર્યું મતદાન

મધ્યપ્રદેશ CM કમલનાથે કર્યું મતદાન

અભિનેતા અને ગુજરાતમાં ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે કર્યું મતદાન

RBI ગવર્નર શશિકાંત દાસે કર્યું મતદાન

ભોજપુરી અભિનેતા અને ભાજપ ઉમેદવાર રવિ કિશને કર્યું મતદાન

બોલિવૂડ એક્ટ્રેસ રેખાએ કર્યું મતદાન

અનિલ અંબાણીએ કર્યું મતદાન

રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ કર્યું મતદાન

લોકસભાની ચૂંટણીનું આજે ચોથા તબક્કાનું મતદાન થવાનુ છે. જેમાં મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 6, પશ્ચિમ બંગાળના 8, ઉતર પ્રદેશની 13, બિહારની 5, રાજસ્થાનની 13 બેઠક પર મતદાન યોજાશે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશની 54 બેઠક પર મતદાન ચોથા તબક્કાથી એટલે કે આજરોજથી જ શરૂ થશે. 2014માં આ બંને રાજ્યની કુલ 54 બેઠક પરથી 52 બેઠક પર ભાજપાને જીત મળી હતી. લોકસભા બેઠકના પ્રથમ તબક્કમાં 302 બેઠક પર મતદાન પુર્ણ થઇ ગયુ છે. જ્યારે છેલ્લા 3 તબક્કામાં 168 બેઠક પર મતદાન યોજાશે.

અનુપમ ખેરે કર્યું મતદાન

સોનાલી અને ભાગ્યશ્રીએ કર્યું મતદાન

બંગાળમાં BJP-TMC વચ્ચે ધર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ

  • #WATCH Clash between TMC workers and QRF and security personnel outside polling booth number 125-129 in Asansol, after disagreement erupted between BJP & CPI(M) workers after TMC workers insisted on polling despite absence of central forces. #WestBengal pic.twitter.com/wmTE97gY4i

    — ANI (@ANI) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બોલિવૂડ અભિનેતા આમિર ખાને અને પત્ની રાવ સાથે કર્યું મતદાન

બોલિવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતે કર્યું મતદાન

NCP સુપ્રિમો શરદ પવારે કર્યું મતદાન

સવારે 9 વાગ્યા સુધીનું મતદાન

  • - બિહાર- 10.15
  • - જમ્મુ અને કશ્મીર- 0.61 ટકા
  • - મધ્યપ્રદેશ - 8.30 ટકા
  • - મહારાષ્ટ્ર - 2.04 ટકા
  • - ઓડિશા- 5.32 ટકા
  • - રાજસ્થાન - 4.49 ટકા
  • - ઉત્તર પ્રદેશ - 7.40 ટકા
  • - પશ્ચિમ બંગાળ - 11.85 ટકા
  • - ઝારખંડ-10.94 ટકા

બંગાળમાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

  • #WATCH Clash between TMC workers and security personnel at polling booth number 199 in Asansol. A TMC polling agent said, 'no BJP polling agent was present at the booth.' BJP MP candidate from Asansol, Babul Supriyo's car was also vandalised outside the polling station. pic.twitter.com/goOmFRG96L

    — ANI (@ANI) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જમ્મુ-કાશ્મીરમાં પણ મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ

બોલિવૂડ અભિનેત્રી અને કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા મારતોંકરે કર્યું મતદાન

મધ્યપ્રદેશ CM કમલનાથે કર્યું મતદાન

અભિનેતા અને ગુજરાતમાં ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે કર્યું મતદાન

RBI ગવર્નર શશિકાંત દાસે કર્યું મતદાન

ભોજપુરી અભિનેતા અને ભાજપ ઉમેદવાર રવિ કિશને કર્યું મતદાન

બોલિવૂડ એક્ટ્રેસ રેખાએ કર્યું મતદાન

અનિલ અંબાણીએ કર્યું મતદાન

રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ કર્યું મતદાન

લોકસભાની ચૂંટણીનું આજે ચોથા તબક્કાનું મતદાન થવાનુ છે. જેમાં મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 6, પશ્ચિમ બંગાળના 8, ઉતર પ્રદેશની 13, બિહારની 5, રાજસ્થાનની 13 બેઠક પર મતદાન યોજાશે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશની 54 બેઠક પર મતદાન ચોથા તબક્કાથી એટલે કે આજરોજથી જ શરૂ થશે. 2014માં આ બંને રાજ્યની કુલ 54 બેઠક પરથી 52 બેઠક પર ભાજપાને જીત મળી હતી. લોકસભા બેઠકના પ્રથમ તબક્કમાં 302 બેઠક પર મતદાન પુર્ણ થઇ ગયુ છે. જ્યારે છેલ્લા 3 તબક્કામાં 168 બેઠક પર મતદાન યોજાશે.

Intro:Body:



લોકસભા ચૂંટણી 2019: ચોથા તબક્કામાં આજે 9 રાજ્યોની 71 બેઠક પર મતદાન



4th phse lok sabha election today



નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં આજે એટલે કે 29 એપ્રિલના રોજ ચોથા તબક્કાનું મતદાન યોજાવવાનું છે. જેમાં 9 રાજ્યોની 71 બેઠક પર મતદાન થશે. જેને લઇને ચૂંટણી પ્રચાર શનિવારના રોજ થંભી ગયો હતો. આ તબક્કામાં ટોંચના નેતાઓનું ભાવી EVMમાં કેદ થશે. આ તબક્કામાં કુલ 961 ઉમેદવારોના ભાવીનો નિર્ણય થશે.  



લોકસભાની ચૂંટણીનું આજે ચોથા તબક્કાનું મતદાન થવાનુ છે. જેમાં મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 6, પશ્ચિમ બંગાળના 8, ઉતર પ્રદેશની 13, બિહારની 5, રાજસ્થાનની 13 બેઠક પર મતદાન થશે. 



રાજસ્થાન અને મધ્ય પ્રદેશની 54 બેઠક પર મતદાન ચોથા તબક્કાથી એટલે કે આજરોજથી જ શરૂ થશે. 2014માં આ બંને રાજ્યની કુલ 54 બેઠક પરથી 52 બેઠક પર ભાજપાને જીત મળી હતી. લોકસભા બેઠકના પ્રથમ તબક્કમાં 302 બેઠક પર મતદાન થઇ ગયુ છે. જ્યારે છેલ્લા 3 તબક્કામાં 168 બેઠક પર મતદાન યોજાશે. 


Conclusion:
Last Updated : Apr 29, 2019, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.