ETV Bharat / bharat

મધ્યપ્રદેશના શાજાપુરમા સ્કુલ બસ કૂવામા ખાબકતા 4 બાળકોના કમકમાટી ભર્યા મોત - accident news of madhyapradesh

મધ્યપ્રદેશ: રાજ્યમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાજાપુરના ગ્રામ રિછોદામાં ડ્રાઈવરની બેદરકારીથી સ્કુલ બસ કુવામાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ચાર બાળકોના કરુણ મોત નિપજ્યા હતાં.

મધ્યપ્રદેશના શાજાપુરમા સ્કુલ બસ કૂવામા ખાબકતા 4 બાળકોના કમકમાટી ભર્યા મોત
author img

By

Published : Oct 18, 2019, 4:42 PM IST

શાજાપુરનાં ગ્રામ રિછોદમાં એક સ્કુલ બસ કુવામાં ખાબકી હતી. બસમાં 25 બાળકો હતા, જેમાંથી 4 બાળકોના કમકમાટીભર્યા મોત થયા હતા. અન્ય બાળકો ગંભીર રીતે ધાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઈવરની બેદરકારીથી આ દુર્ધટના બનવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે.કલેક્ટર અને SP તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Intro:शाजापुर। ग्राम रिछोदा में एक स्कूल वैन ड्राइवर की लापरवाही के चलते सीधे कुएं में जा गिरी. इस वैन में लगभग 25 बच्चे सवार थे. जिनमें से चार बच्चों की मौत बताई जा रही है.
Body:

शहर से 20 किलोमीटर दूर ग्राम रिछोदा में एक स्कूल वैन कुएं में गिर गई.
इस स्कूल वेन में 25 बच्चे सवार थे .ड्राइवर की लापरवाही के चलते यह स्कूल वेन सीधे कुएं में जा गिरी जिसके कारण 4बच्चों की मौत की खबर बताई जा रही है .बाकी बच्चे गंभीर रूप से घायल हैं .जिन्हें शहर के शासकीय अस्पतालभीमराव अंबेडकर में इलाज के लिए लाया जा रहा है. कलेक्टर एसपी मौके पर पहुंचे.Conclusion:

ड्राइवर की लापरवाही के चलते स्कूल में कुएं में जा गिरी
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.