ETV Bharat / bharat

મહારાષ્ટ્ર સરકાર: વિદર્ભના બે ધારાસભ્યોએ શિવસેનાને સમર્થન આપ્યું - શિવસેનાનું પલ્લુ હવે ભારે

મુંબઈ: મહારાષ્ટ્રના વિદર્ભમાં એક પાર્ટીના બે ધારાસભ્યોએ શિવસેનાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારમાં બરાબરીના હકની માગ કરતા શિવસેનાનું પલ્લુ હવે ભારે થયું છે.

maharashtra bjp shivsena allince
author img

By

Published : Oct 27, 2019, 4:39 PM IST

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી અચલપુરના ધારાસભ્ય બાચ્ચુ કાડુ અને મેલઘાટના ધારાસભ્ય રાજકુમાર પટેલે શનિવારે સમર્થન આપવાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, કાડુ પ્રહર જનશક્તિ પાર્ટીના પ્રમુખ છે.

આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમા ક્રમશ: 164 અને 124 સીટ પર ચૂંટણી લડ્યા હતાં. જાહેર થયેલા પરિણામ અનુસાર ભાજપને 105 અને શિવસેનાને 56 સીટ મળી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભાજપને ઓછી સીટ મળ્યા બાદ શિવસેના પર નિર્ભર રહેતા શિવસેના આક્રમકતા સાથે ભાવ-તાલમાં ઉતરી આવ્યું છે. પાર્ટીનું કહેવું છે કે, લોકસભા ચૂંટણીમાં 50-50ની ફોર્મ્યુલા નક્કી થઈ હતી.

ત્યારે આ ફોર્મ્યુલા પ્રમાણે અઢી વર્ષ ભાજપ અને અઢી વર્ષ શિવસેનાના મુખ્યપ્રધાન હોવાની શરત લાગૂ પાડવા ઈચ્છે છે. આ જ કારણ છે કે, ભાજપ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં મોડુ કરી રહી છે.

Intro:Body:

મહારાષ્ટ્ર સરકાર: વિદર્ભના બે ધારાસભ્યોએ શિવસેનાને સમર્થન આપ્યું

મુંબઈ: મહારાષ્ટ્રના વિદર્ભમાં એક પાર્ટીના બે ધારાસભ્યોએ શિવસેનાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારમાં બરાબરીના હકની માગ કરતા શિવસેનાનું પલ્લુ હવે ભારે થયું છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી અચલપુરના ધારાસભ્ય બાચ્ચુ કાડુ અને મેલઘાટના ધારાસભ્ય રાજકુમાર પટેલે શનિવારે સમર્થન આપવાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, કાડુ પ્રહર જનશક્તિ પાર્ટીના પ્રમુખ છે.

આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમા ક્રમશ: 164 અને 124 સીટ પર ચૂંટણી લડ્યા હતા. જાહેર થયેલા પરિણામ અનુસાર ભાજપને 105 અને શિવસેનાને 56 સીટ મળી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભાજપને ઓછી સીટ મળ્યા બાદ શિવસેના પર નિર્ભર રહેતા શિવસેના આક્રમકતા સાથે ભાવ-તાલમાં ઉતરી આવ્યું છે. પાર્ટીનું કહેવું છે કે, લોકસભા ચૂંટણીમાં 50-50ની ફોર્મ્યુલા નક્કી થઈ હતી.

ત્યારે આ ફોર્મ્યુલા પ્રમાણે અઢી વર્ષ ભાજપ અને અઢી વર્ષ શિવસેનાના મુખ્યપ્રધાન હોવાની શરત લાગૂ પાડવા ઈચ્છે છે. આ જ કારણ છે કે, ભાજપ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં મોડુ કરી રહી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.