ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં 2 નકસલી ઠાર - naxals kille

મુંબઈ: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષાદળો પર નક્સલિઓએ હુમલો કર્યો હતો. આ અથડામણમાં સુરક્ષાદળોએ 2 નકસલિઓનો ઠાર માર્યા છે.

etv bharat
author img

By

Published : Sep 15, 2019, 12:03 PM IST

Updated : Sep 15, 2019, 12:19 PM IST

ગઢચિરોલીના ગ્યારાપટ્ટી ગામમાં સુરક્ષાદળો પર નકસલિઓએ હુમલો કર્યો હતો, ત્યારે સુરક્ષાદળોએ વળતો પ્રહાર કરતા 2 નકસલિયોનો ઠાર માર્યા હતાં. નકસલિયો ગામમાં હોવાની આશંકા સેવાઈ રહી છે. જેને લઈ સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. ગત્ત મહિને નકસલિયોએ ગઢચિરોલીમાં સુરક્ષાદળો પર ID હુમલો કર્યો હતો. આ મામલે ક્વિક રિસ્પોન્સ ટીમના 15 જવાન શહિદ થયા હતાં.

Intro:Body:Conclusion:
Last Updated : Sep 15, 2019, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.