ETV Bharat / bharat

હાઇકોર્ટમાંથી ફાઇલ ચોરનાર ડોલીના 2 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદઃ થોડા દિવસ પહેલા હાઇકોર્ટમાં જમીન કૌભાંડ મામલે ચાલતી સુનાવણીમાં ફાઇલ ચોરી કરનાર મહિલા આરોપી ડોલી પટેલને શુક્રવારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે ડોલીના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાની વિગતો સામે આવી હતી.

Breaking News
author img

By

Published : Feb 16, 2019, 1:50 PM IST

આ મામલે પોલીસે તપાસના લેખિત કારણો રજૂ કરી કુલ 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. જોકે કોર્ટે તેમાંથી માત્ર 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ડોલી પટેલ પર હાઇકોર્ટમાંથી જામીન કૌભાંડ મામલાની 10 જેટલી ફાઇલ ચોરી હતી. જે મામલે હાઇકોર્ટના રજીસ્ટ્રારની ફરિયાદ બાદ ડોલી પટેલની સોલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ અગાઉ ડોલી પટેલ અને તેના અન્ય સાગરીતોએ વડોદરામાં કુલ 6 હજાર કરોડની જમીન પચાવી લીધી હતી. જે અંગેની સુનાવણી હાઇકોર્ટમાં ચાલી રહી હતી. આ તકે ડોલી પટેલ નામની આ મહિલા આરોપીએ ફાઇલ ચોરી કરી હતી.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.