ETV Bharat / bharat

આર્ટિકલ 370 રદ કર્યા બાદ 178 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા - Anniversary

આર્ટિકલ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવાના 12 મહિના દરમિયાન 178 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માહિતી અનુસાર 5 ઓગસ્ટ, 2019થી 23 જુલાઈ, 2020 દરમિયાનના જમ્મુ-કાશ્મીરમાં હિંસાના 112 બનાવો નોંધાયા હતા.

આર્ટિકલ 370 રદ કર્યા બાદ 178 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા
આર્ટિકલ 370 રદ કર્યા બાદ 178 આતંકવાદીઓ માર્યા ગયા
author img

By

Published : Aug 4, 2020, 9:50 PM IST

Updated : Aug 5, 2020, 3:36 PM IST

શ્રીનગરઃ આર્ટિકલ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવાના 12 મહિના દરમિયાન 178 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માહિતી અનુસાર 5 ઓગસ્ટ, 2019થી 23 જુલાઈ, 2020 દરમિયાનના જમ્મુ-કાશ્મીરમાં હિંસાના 112 બનાવો નોંધાયા હતા.

Jammu and Kashmir
આર્ટિકલ 370 રદ કર્યા બાદ 178 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા

આ દરમિયાન 178 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે 39 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. ઉપરોક્ત સમયગાળામાં 36 નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 2020માં અત્યાર સુધીમાં 50 એકે-47 રાઇફલો સહિત 77 હથિયારો મળી આવ્યા છે. તેની તુલનામાં, 2019ના આખા વર્ષમાં શસ્ત્રોની રિકવરની સંખ્યા 71 હતી.

5 ઓગસ્ટ, 2019 પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ [UAPA] હેઠળ 400 કેસ નોંધાયા છે. જ્યારે પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) હેઠળ 300 જેટલા લોકો પર ગુનો દાખલ કરાયો છે.

Last Updated : Aug 5, 2020, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.