ETV Bharat / bharat

નેપાળમાં ધોધમાર વરસાદ, પૂર તેમજ ભૂસ્ખલનથી 15નું મોત

author img

By

Published : Jul 13, 2019, 1:29 PM IST

કાઠમાંડુ : નેપાળમાં મુશળધાર વરસાદને કારણે પૂરની સાથે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઇ હતી, ત્યારે આ ભૂસ્ખલનમાં લગભગ 15 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે છ લોકો લાપતા છે.

નેપાળ : પૂર તેમજ ભૂસ્ખંલનથી 15નું મોત, વડાપ્રધાને ટ્વીટ કર્યું

નેપાળ આપાતકાલીન કાર્યસંચાલ કેન્દ્રના પ્રમુખ બેદ નિધી ખાનલે જણાવ્યું હતું કે, દેશભરમાં લગભગ 200થી વધારે સ્થાનોને ચોમાસા સાથે સંકળાયેલી આપત્તિઓને કારણે અતિસંવેદનશીલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બચાવ દળ, રાહતકાર્યો તેમજ તપાસ અને બચાવ કામગીરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

હાલમાં નેપાળની રાજધાની કાઠમાંડુના કેટલાક ભાગો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

આ મૃતકોમાં એક જ પરિવારના ત્રણ લોકો સામેલ હતા. કાઠમાંડુ સ્થિત તેમના ઘરની દિવાલ ધરાશાયી થતા તેઓ તેમની ઝપેટમાં આવી ગયા હતા. તો બીજી બાજુ અન્ય લોકો પૂર્વના ખોતાંગ જિલ્લામાં એક ભૂસ્ખલનમાં માર્યા ગયા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં રવિવાર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.

Intro:Body:

नेपाल : बाढ़ व भूस्खलन से 15 की मौत

 (11:42) 

काठमांडू, 13 जुलाई (आईएएनएस)| नेपाल में मूसलाधार बारिश के कारण बाढ़ और भूस्खलन होने से करीब 15 लोगों की मौत हो गई है, जबकि छह अन्य लापता हैं। एक अधिकारी ने घटना की जानकारी दी। नेपाल आपातकालीन कार्यसंचालन केंद्र के प्रमुख बेद निधी खानल ने एफे न्यूज को बताया कि देशभर में 200 से अधिक स्थानों की मानसून से संबंधित आपदाओं के लिए अतिसंवेदनशील क्षेत्र के रूप में पहचान की गई है। बचाव दल, राहत कार्यो व खोज और बचाव कार्यों का संचालन कर हैं।

राजधानी काठमांडू के भी कुछ हिस्से बाढ़ के पानी में जलमग्न हो गए हैं।

मरने वालों में तीन सदस्य एक ही परिवार के थे। काठमांडू स्थित उनके घर की दीवार ढहने से तीनों उसकी चपेट में आ गए थे। वहीं तीन अन्य लोग पूर्व के खोतांग जिले में एक भूस्खलन में मारे गए।

जल विज्ञान और मौसम विज्ञान विभाग की प्रमुख अर्चना श्रेष्ठ ने एफे न्यूज को बताया कि, देशभर में रविवार तक भारी बारिश होने की संभावना है।

वहीं, प्रधानमंत्री खडग प्रसाद शर्मा ओली ने बाढ़ और भूस्खलनों में मारे गए लोगों के शोक संतप्त परिवारों के प्रति सांत्वना जताते हुए ट्वीट किया, "आपदा में मारे गए लोगों के परिवारों के साथ मेरी गहरी संवेदना है।"

--आईएएनएस

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.