ETV Bharat / bharat

કાનપુરમાં 14 નવા કેસમાં 11 પોલીસકર્મીને કોરોના પોઝિટિવ

author img

By

Published : May 3, 2020, 11:42 AM IST

કાનપુર પોલીસમાં 24 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. ગઈકાલે અન્ય 11 પોલીસકર્મી પણ કોરોનાનો ભોગ બન્યા હોવાની માહિતી મળી છે. LIU મહિલા ઈન્સપેક્ટર સહિત 8 પોલીસકર્મી SSPના આવાસ પર તૈનાત હતા.

corona
corona

કાનપુરમાં કોરોના વાઈરસનો કહેર થંભવાનું નામ જ લઈ રહ્યો નથી. દિવસેને દિવસે દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી છે. હવે તો પોલીસકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.

કાનપુરમાં મહિલા પોલીસકર્મી, SSPના PRO સહિત 10 પોલીસકર્મી અને એક જવાનની 3 વર્ષીય દિકરીને કોરોના પોઝિટિવ છે. જેમને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત એક ગર્ભવતીને પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેની આ મહાનગરમાં કુલ 237 કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે.

કોરોના વાઈરસની અસર પોલીસકર્મીઓ પર થતી જોવા મળી રહી છે. કાનપુર પોલીસમાં 24 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. ગઈકાલે અન્ય 11 પોલીસકર્મી પણ કોરોનાનો ભોગ બન્યા હોવાની માહિતી મળી છે. LIU મહિલા ઈન્સપેક્ટર સહિત 8 પોલીસકર્મી SSPના આવાસ પર તૈનાત હતા.

નોંધનીય છે કે, જે રીતે મહાનગરમાં કોરોના સંક્રમણની સંખ્યા વધી રહી છે. તેને જોતા સ્વાસ્થ્ય વિભાગે ઝડપથી નમૂનાની તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સંક્રમણનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે પોલીસકર્મીઓના પણ નમૂનાની તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.