ETV Bharat / bharat

રાહુલની ટકોર બાદ કોંગ્રેસ નેતાઓની ખુલી આંખ, આપ્યા રાજીનામા

ન્યુઝ ડેસ્કઃ લોકસભામાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પણ અમુક નેતાઓને બાદ કરતાં કોઈએ આગળ આવી હારની જવાબદારી સ્વીકારી નહોતી. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ પર ટિપ્પણી કરી હતી. રાહુલે કહ્યુ હતું કે, હાર પછી કોઈ પણ મહાસચિવ, પ્રદેશ અધ્યક્ષ, કે મુખ્યપ્રધાને રાજીનામું આપવાની તૈયારી બતાવી નથી. આ ટકોર પછી કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપવાની શરુઆત કરી છે.

રાહુલની ટકોર પછી કોંગ્રેસ નેતાઓની ખુલી આંખ, હારની જવાબદારી સ્વીકારી રાજીનામા આપવાની શરુઆત
author img

By

Published : Jun 28, 2019, 11:40 PM IST

Updated : Jun 29, 2019, 1:02 AM IST

મધ્યપ્રદેશનાં કોંગ્રેસ પ્રભારી દીપક બાવરિયાએ પક્ષનાં મહાસચિવ પદ પરથી રાજીનામું આપ્યુ છે. મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાન કમલનાથે રાહુલની આ ટકોરની સાચી ઠેરવી હતી. તેમણે એ પણ કહ્યુ હતું કે, ' મેં રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી.' આ ઉપરાંત હરિયાણા મહિલા કોંગ્રેસની અધ્યક્ષ સુમિત્રા ચૌહાણ અને દિલ્હી, તેલગંણા સહિત અનેક રાજ્યના કોંગ્રેસ દિગ્ગજોએ રાજીનામા આપવાની શરુઆત કરી છે.

rahul
કોંગ્રેસ નેતાઓના રાજીનામા

અત્યાર સુધીમાં 120 આગેવાનોએ પોતાના રાજીનામા ધરી દીધા છે. રાહુલ ગાંધીએ ફરી વખત પોતાના રાજીનામાંના નિર્ણય પર અડગ છે અને પોતાનું રાજીનામું પરત નહીં ખેંચે તેવું કહ્યુ હતું. આ વાતચીત રાહુલ અને યુથ કોંગ્રેસના નેતાઓ વચ્ચે થઈ હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/resignation-of-congress-leaders-in-queue-after-remark-of-rahul/na20190628193432684

राहुल की 'पुकार'...कांग्रेस में आई इस्तीफों की बाढ़

मध्यप्रदेश में कांग्रेस के प्रभारी दीपक बावरिया ने इस्तीफा दे दिया है. वे पार्टी में महासचिव के पद पर हैं.

गौरतलब है कि इससे पहले मीडिया रिपोर्ट्स के मुताबिक राहुल गांधी ने साफ तौर पर कहा कि हार के बाद किसी महासचिव, प्रदेश अध्यक्ष या सीएम ने इस्तीफे की पेशकश नहीं की थी. यह बहुत ही दुखद रहा.

इसके बाद मध्यप्रदेश के मुख्यमंत्री कमलनाथ ने हार की अपनी जिम्मेवारी स्वीकार कर ली है.

मीडिया रिपोर्ट के मुताबिक कमलनाथ ने राहुल के बयान को सही बताया है. हालांकि, उन्होंने ये भी कहा, 'मैंने इस्तीफे की पेशकश की थी.'

हरियाणा महिला कांग्रेस की अध्यक्ष का इस्तीफा

दिल्ली-तेलंगाना समेत कई राज्यों से कांग्रेस नेताओं के इस्तीफा सौंपने की सूचना मिली है. हरियाणा की महिला कांग्रेस अध्यक्ष सुमित्रा चौहान ने भी इस्तीफा दे दिया है.

बता दें कि राहुल गांधी ने फिर से यह दोहराया है कि वह अपने इस्तीफे पर अडिग हैं. वह अपना त्यागपत्र वापस नहीं लेंगे.

दरअसल, राहुल ने ये बातें यूथ कांग्रेस के नेताओं से बातचीत के दौरान कही. यूथ कांग्रेस के नेताओं ने एक दिन पहले राहुल गांधी से कांग्रेस अध्यक्ष पद पर बने रहने की अपील की थी.

कांग्रेस नेताओं के इस्तीफे, पार्टी की हार पर राहुल ने की थी टिप्पणी

नई दिल्ली: दिल्ली प्रदेश कांग्रेस कमेटी ने दिल्ली में सभी 280 ब्लॉक कमेटी को भंग कर दिया है. इसकी घोषणा दिल्ली प्रदेश कांग्रेस अध्यक्ष शीला दीक्षित ने की. 

इसी तरह से तेलंगाना प्रदेश कांग्रेस कमेटी में भी कई नेताओं ने त्याग पत्र दे दिए. कांग्रेस सचिव वीरेन्द्र राटौर, अनिल चौधरी, राजेश धर्मानी और वीरेन्द्र वशिष्ट ने इस्तीफा दे दिया. 

मीडिया रिपोर्ट के मुताबिक अभी तक 120 लोग हस्ताक्षर कर अपना इस्तीफा दे चुके हैं. इसमें सचिव, यूथ कांग्रेस, महिला कांग्रेस पदाधिकारी शामिल हैं.

Conclusion:
Last Updated : Jun 29, 2019, 1:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.