ETV Bharat / bharat

સુડાનમાં સેનાની કાર્યવાહીથી 100થી વધુ લોકોનાં મોત - protester

ન્યુઝ ડેસ્કઃ સુડાનમાં સ્થિતી વધુ વણસી છે. સેનાએ પ્રદર્શનકારીઓ સામે હિંસક વલણ અપનાવ્યુ છે. સેનાએ સુડાનમાં 100થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

સુડાન
author img

By

Published : Jun 7, 2019, 4:41 AM IST

સુડાનમાં પ્રદર્શનકારીઓ અને સેના વચ્ચેની અથડામણ હિંસક બની રહી છે. તેને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ પોતાના કર્મચારીઓને ખાર્તૂમથી ખસેડી લીધા છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખી બ્રિટન તેમના નાગરીકોને ખાર્તૂમનો પ્રવાસ ન કરવા માટે ચેતવ્યા છે. તેમજ કર્મચારીઓને દૂતાવાસમાં પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. સુડાનમાં લોકતંત્રના સમર્થક પ્રદર્શનકારી અને સેના વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 101 લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. આ આંકડો પ્રદર્શનકારીઓ માટે સેવા આપતા તબીબોએ આપ્યો છે. 40 મૃતદેહો નીલ નદીમાંથી મળી આવ્યા છે.

sudan
સુડાનમાં સેનાની કાર્યવાહીથી 100થી વધુ લોકોનાં મોત
બુધવારે પ્રદર્શનકારી નેતાઓએ સત્તાધારી સૈન્ય પરિષદ વચ્ચેની વાતચીતનું કોઈ ફળદાયી પરિણામ મળ્યુ નથી. એપ્રિલમાં ઉમર અલ બશીરને સત્તાથી હટાવવા માટેનુ પ્રદર્શન સફળ રહ્યુ હતું. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ સેનાના હાથમાંથી સત્તા ખેંચવા માગ કરી રહ્યા છે.

Intro:Body:

सूडान में सैन्य कार्रवाई में 100 अधिक लोगों की मौत, संयुक्त राष्ट्र ने अपने कर्मचारियों को किया स्थानांतरित

| Updated on :17 hours ago

ETV

प्रदर्शनकारी जनरल से असैन्य हाथों में सत्ता सौंपने की मांग कर रहे प्रदर्शनकारियों पर सेना की हिंसक कार्रवाई में मरने वालों की संख्या बढ़कर 101 हो गई है.

खारतूम: सूडान में बढ़ती हिंसक घटनाओं के मद्देनजर संयुक्त राष्ट्र ने अपने कर्मचारियों को खार्तूम से स्थानांतरित कर दिया है. जबकि ब्रिटेन ने अपने नागरिकों को खार्तूम की यात्रा न करने की चेतावनी जारी की है और गैर-आवश्यक कर्मचारियों को अपने दूतावास से वापस बुलाने का फैसला किया है.etv bharat unसंयुक्त राष्ट्र ने कर्मचारियों स्थानांतरित कियासूडान में लोकतंत्र समर्थक प्रदर्शनकारियों पर सेना की हिंसक कार्रवाई में मरने वालों की संख्या बढ़कर 101 हो गई है. बुधवार को प्रदर्शनकारी नेताओं ने बातचीत की सत्तारूढ़ सैन्य परिषद की पेशकश को ठुकरा दिया और सैन्य कार्रवाई के लिए न्याय की मांग की.बता दें कि अप्रैल में उमर अल बशीर को सत्ता से हटाने के लिए किया गया प्रदर्शन सफल रहा था. इसके बाद प्रदर्शनकारी जनरल से असैन्य हाथों में सत्ता सौंपने की मांग कर रहे हैं.etv bharat sudanसूडान में प्रदर्शन करते प्रदर्शनकारीप्रदर्शन से जुड़े सूडानी चिकित्सकों के लिए केंद्रीय समिति ने बुधवार को कहा कि कार्रवाई में कम से कम 101 लोग मारे गए जिनमें नील नदी से बरामद किए 40 शव शामिल हैं.पढ़ें- सूडान की राजधानी में गोली लगने से एक व्यक्ति की मौतदरअलस, सूडान की सेना ने सेना मुख्यालय के बाहर कई सप्ताह से धरने पर बैठे प्रदर्शनकारियों को खदेड़ने के लिए सोमवार को गोलीबारी की थी जिसमें कई प्रदर्शनकारी मारे गए थे और कई घायल हो गए थे.

સુડાનમાં સેનાની કાર્યવાહીથી 100થી વધુ લોકોનાં મોત

ન્યુઝ ડેસ્કઃ સુડાનમાં સ્થિતી વધુ વણસી છે. સેનાએ પ્રદર્શનકારીઓ સામે હિંસક વણણ અપનાવ્યુ છે. સેનાએ સુડાનમાં 100થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

સુડાનમાં પ્રદર્શનકારીઓ અને સેના વચ્ચેની અથડામણ હિંસક બની રહી છે. તેને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ પોતાના કર્મચારીઓને ખાર્તૂમથી ખસેડી લીધા છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખી બ્રિટન તેમના નાગરીકોને ખાર્તૂમનો પ્રવાસ ન કરવા માટે ચેતવ્યા છે. તેમજ કર્મચારીઓને દૂતાવાસમાં પરત બોલાવવનો નિર્ણય કર્યો છે. સુડાનમાં લોકતંત્રના સમર્થક પ્રદર્શનકારી અને સેના વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 101 લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. આ આંકડો પ્રદર્શનકારીઓ માટે સેવા આપતા તબીબોએ આપ્યો છે. 40 મૃતદેહો નીલ નદીમાંથી મળી આવ્યા છે.

બુધવારે  પ્રદર્શનકારી નેતાઓએ સત્તાધારી  સૈન્ય પરિષદ વચ્ચેની વાતચીતનું કોઈ ફળદાયી પરિણામ મળ્યુ નથી. એપ્રિલમાં ઉમર અલ બશીરને સત્તાથી હટાવવા માટેનુ પ્રદર્શન સફળ રહ્યુ હતું. ત્યારપછી પ્રદર્શનકારીઓએ  સેનાના હાથમાંથી સત્તા ખેંચવા માગ કરી રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.