ન્યુઝ ડેસ્ક : કોહલીએ નવેમ્બર 2019 પછી એક પણ સદી ફટકારી(Virat Kohli has been in bad form for a long time) નથી. તેણે છેલ્લે કોલકાતામાં બાંગ્લાદેશ સામે 136 રન બનાવ્યા હતા. તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પણ તેનું ખરાબ ફોર્મ જારી રહ્યું(Virat s poor performance) હતું. તેમજ T20 માં પણ તેનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું છે. જેને લઇને ઇંગલેન્ડ સામેની બીજી T20 ની પ્લેઇંગ 11માં તેને સ્થાન આપવામાં આવ્યું(Kohli has not been named in the T20 playing XI) નથી.
-
🚨 NEWS 🚨: India’s squad for T20I series against West Indies announced.#TeamIndia | #WIvIND
— BCCI (@BCCI) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">🚨 NEWS 🚨: India’s squad for T20I series against West Indies announced.#TeamIndia | #WIvIND
— BCCI (@BCCI) July 14, 2022🚨 NEWS 🚨: India’s squad for T20I series against West Indies announced.#TeamIndia | #WIvIND
— BCCI (@BCCI) July 14, 2022
આ પણ વાંચો - India vs England 2022: આજે લંડનમાં રમાશે બીજી ODI, કોહલીની રમત પર સસ્પેન્સ
વિરાટને ટીમ માંથી કરાયો બાકાત - BCCI એ આજે ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી T20I શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી, જેમાં સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને બાકાત રાખવામાં આવ્યો છે. ટીમમાં સ્થાન ન આપવાનું મુખ્ય કારણ હજી પણ સામે આવ્યું નથી. તેને આરામ આપવામાં આવ્યો છે, કે શું છે. તેના પર હજી પણ પ્રશ્નાર્થ છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમની જાહેરાર - રોહિત શર્મા (કેપ્ટન), આઈ કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ડી હુડા, એસ ઐયર, ડી કાર્તિક, આર પંત, એચ પંડ્યા, આર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, આર બિશ્નોઈ, કુલદીપ યાદવ, બી કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Indian Cricket History: આ જ દિવસે ભારતે રમી પ્રથમ ODI મેચ, જાણો ત્યારનું પરિણામ
નેહરા આવ્યો કોહલીને ફેવરમાં - કોહલીના સપોર્ટમાં ભૂતપૂર્વ બોલર આશિષ નેહરા આવ્યો છે. તેને જણાવ્યું છે કે, કોહલીને હજી પણ થોડી વધુ તકો આપવી જોઈએ, જેથી તે પોતાનું પ્રદર્શન બતાવી શકે. કબૂલ છે કે તે અત્યારે સારા ફોર્મમાં નથી, પરંતુ એ પણ ન ભૂલવું જોઈએ કે તે શ્રેષ્ઠ બેટ્સમેન છે. તેણે ભારતીય ટીમ માટે ઘણું કર્યું છે. આ સાથે ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે જે તેના નામે નોંધાયેલા છે. રાહુલ અને કુલદીપ યાદવનો સમાવેશ ફિટનેસને આધીન છે.