ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Apr 16, 2021, 6:23 AM IST

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

મેષ: આપનું શારિરીક માનસિક સ્વાસ્થ્ય જળવાશે. આજે આપ પરિવારજનો સાથે સ્વાદિષ્ટ ભોજન અને આનંદ માણી શકશો. આર્થિક બાબતોનું વ્યવસ્થિત આયોજન કરી શકશો. આપની આવકમાં વધારો થઇ શકશે. કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાનો મોકો મળશે,અને તેમની કલાની કદર થશે. આપે નકારાત્મકતાથી દૂર રહેવું જોઇએ.

વૃષભ: આજે આપનો દિવસ સ્ફૂર્તિ અને ઉત્સાહથી ભરપૂર રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપ આનંદ અનુભવી શકશો. મિત્રો અને સગા સંબંધીઓ તરફથી ભેટ સૌગાદો મેળવી શકશો. આપનો દિવસ પ્રવાસ અને સ્વાદિષ્ટ ભોજનથી વધુ સારો બનશે. આપને નાણાંકીય લાભ થઇ શકે. આપ ઘણું સારું દાંપત્યજીવન પણ માણી શકશો.

મિથુન: આજે સંયમિત વર્તન આપને ઘણી તકલીફોમાંથી ઉગારી લેશે,એમ જણાઈ રહ્યું છે. આપના વર્તનને કારણે કોઈની સાથે ગેરસમજ થઈ હોય તો હવે સમાધાન લાવી શકો છો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મેડિટેશન અને કસરત કરવાની સલાહ છે. પરિવારનું વાતાવરણ ખુશહાલ બનાવવા માટે સહકારની ભાવના વધારવી અને દરેકની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. ખર્ચમાં વધારો થાય પરંતુ સારા કામ માટે ખર્ચ થશે તેથી મનમાં દુઃખ નહીં હોય. ધાર્મિક પ્રવૃત્તિઓને કારણે માનસિક શાંતિની અનુભૂતિ થશે.

કર્ક: આપને અચાનક ધનલાભ થઇ શકે તેમજ મિત્રો, સગાઓ અને સ્નેહીજનો સાથે આપનો દિવસ આનંદ અને રોમાંચથી ભરપૂર બની રહેશે તેમ જણાઈ રહ્યું છે. આપની આવકમાં વધારો થઇ શકશે. વેપારીઓ ધંધામાં લાભકારક લેવડદેવડ અને સોદા કરી શકશે. પુત્ર અને પત્નીથી પણ ફાયદો થઇ શકે. પ્રવાસના યોગ છે. લગ્નોત્સુક પાત્રોના લગ્ન થઇ શકશે. સ્વાદિષ્ટ ભોજન અને સાંસારિક સુખ માણી શકશો.

સિંહ: આપના કાર્યોમાં વિલંબ થશે છતાં કામ સફળતાથી પાર પડશે. ઘરમાં અને ઓફિસમાં જવાબદારી વધી જશે. જીવન વધુ ગંભીર બનતું જણાશે. નવા સંબંધો કે કાર્યો અંગે મહત્વના નિર્ણયો હમણાં ન લેશો. પિતા સાથે મતભેદ થઇ શકે. સારા પ્રસંગના આયોજન માટે પણ સમય અનુકૂળ જણાતો નથી.

કન્યા: આપને શારીરિક સુસ્તી અને માનસિક કંટાળો દૂર કરીને નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આગળ વધવાની સલાહ છે. સંતાનોને પોતાની વાત મનાવવા માટે આદેશના બદલે સમજાવટનો માર્ગ અપનાવજો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ પણ સૌમ્ય વર્તન અને વાણી સાથે સહકારપૂર્વક આગળ વધવું. રાજકીય બાબતોમાં કોઇ સમસ્યાઓથી બચવા માટે ખોટા કાર્યોથી દૂર રહેવું. ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થઇ શકે. સહોદરો દ્વારા લાભ થવાની પણ શક્યતા છે.

તુલા: આપે સ્વાસ્થ્યની સંભાળ રાખવી પડશે. ખરાબ વાણી અને વર્તનને કારણે વિવાદ કે મતભેદ થઇ શકે છે માટે ગરમ સ્વભાવ અને ખર્ચ પર અંકુશ રાખવો પડશે. આપના વિરોધીઓ સામે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. જોકે, આર્થિક મોરચે અચાનક લાભ થઇ શકે છે. ભોજન સમયસર લેવાની સલાહ છે.

વૃશ્ચિક: આજે આપનો દિવસ આનંદ અને મોજ મસ્તીથી ભરપૂર રહેશે. આપ વિજાતીય પાત્રોનું સાન્નિધ્ય માણશો. નવા વસ્ત્રો અને અલંકારો પહેરવાનો અવસર પ્રાપ્ત થાય.સાથે જ આપ સ્વાદિષ્ટ ભોજન, પ્રવાસ અને મનોરંજન પણ માણશો. લગ્નજીવનમાં આનંદ પ્રાપ્ત થશે. ભાગીદારીથી આપને ફાયદો થશે અને લોકોમાં આપનું માન આદર વધશે.

ધન: આજે આપને નાણાંકીય ફાયદો થઇ શકશે. નોકરીમાં બઢતી અને આવકમાં વધારો થશે. સહકર્મીઓની મદદ મળી રહેશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપના ઘર પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે. આપના પ્રતિસ્પર્ધીઓની કોઇ યુક્તિ સફળ થઇ શકશે નહીં. આપના કામની કદર થશે. સ્ત્રી મિત્રોને મળવાનું થાય તેવી પણ શક્યતા છે.

મકર: આપને માનસિક અજંપો અને મુંઝવણ ટાળવા માટે આજે તમે નિયમિત કામકાજમાંથી થોડો વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિઓમાં રુચિ લો અને મન હળવું કરો તેવી સલાહ છે. અગત્યના નિર્ણયો લેવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. સંતાનોની બાબતો અથવા તેમને લગતા કાર્યો તમને વધુ વ્યસ્ત રાખશે. કામમાં સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમની તૈયારી રાખવી. પેટની તકલીફો હોય તેમણે સ્વાસ્થ્ય વધુ સંભાળવું. પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળજો.

કુંભ: આરોગ્‍યની કાળજી લેવી પડશે. હિતશત્રુઓ આપનું અહિત કરવાના પ્રયાસો કરશે પરંતુ ફાવી શકે તેમ નથી. મનમાંથી અજંપો અને સુસ્તી દૂર કરીને ખાસ કરીને પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી રહેશો તો ભાવિ ઘર્ષણની સ્થિતિ અગાઉથી જ ટાળી શકશો. સમયસર ભોજન અને પૂરતી ઉંઘ લેવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. જાહેર જીવનમાં વધુ પડતો ભાગ લેવાનું ટાળવાની સલાહ છે.

મીન: આજે નવા કામની શરૂઆત કરી શકશો. સહોદરો સાથે આનંદની પળો માણી શકશો. માનસિક સ્વસ્થતા સાથે નિર્ણયો લઇ શકશો. વિરોધીઓ સામે આપની જીત થશે. કોઈ સાથે લાગણીના તાંતણે આપ બંધાશો. આપના નસીબ ઉઘડશે. સ્વજનોને મળીને તેમજ માન-પાન મેળવીને આપ ખુશ રહેશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.