ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction
author img

By

Published : Mar 15, 2021, 6:25 AM IST

મેષ: આપના શરીર તથા મનમાં સ્ફૂર્તિ આવે અને તમે આનંદિત રહો તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. તાવ, શરદી કે કફ જેવી સમસ્યાઓ હોય તેમણે સારવારમાં જરાય ગાફેલ રહેવું નહીં. સેવા કાર્યોમાં વધુ પડતો ખર્ચ ના થાય તે જોવું અને બીજાની અંગત બાબતોમાં પડવું નહીં. આપ ખોટા પ્રલોભનોથી દૂર રહેવું. જમીન કે મકાનને લગતા દસ્તાવેજોમાં સતર્ક રહેવું. માતાની તંદુરસ્તીનું આજે ધ્યાન રાખવાની સલાહ છે. હમણાં આપે કોઇના જામીન ન બનવું જોઇએ.

વૃષભ: આપના વેપાર અને આવકમાં વધારો થશે. આપ નવા સંપર્ક બનાવી શકશો. મિત્રો સાથે મોજમસ્તી કરવાનો સમય છે. પ્રવાસ થવાની પણ શક્યતા છે. સ્ત્રીઓથી લાભ થઇ શકે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મધુર બનશે. સહોદરો અને વડીલોથી લાભ થશે. શારીરિક-માનસિક તંદુરસ્તી સારી રહેશે.

મિથુન: આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આપની શારીરિક અને માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપની કામગીરીના વખાણ થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. ઉપરી અધિકારીઓ દ્વારા તમારા કામની સરાહના થતાં આનંદ અનુભવશો. સામાજિક ક્ષેત્રે માન- સન્‍માન પ્રાપ્‍ત કરો. કુટુંબના સભ્‍યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય પસાર થાય. નોકરીમાં પદોન્‍નતિ થાય. આપનું વર્ચસ્‍વ વધે. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરો.

કર્ક: આજે આપના માટે ભાગ્‍યવૃદ્ધિનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. દૂર દેશથી સારા સમાચાર આવે. નાનો પ્રવાસ કે કોઇ ધાર્મિક સ્‍થળની મુલાકાત આપ આનંદ અનુભવશો. શરીરના આરોગ્‍યની સુખાકારી જળવાય. માનસિક રીતે પણ આપ પ્રસન્‍ન હશો. મિત્રો અને કુટુંબના સભ્‍યો સાથે સારી રીતે દિવસ પસાર થાય. નોકરિયાતોને પણ અમુક અંશે લાભ મળે. આકસ્‍િમક ધનલાભની સંભાવના છે. ધાર્મિક કાર્યોમાં અને વિદેશ જવાનો પ્રયાસ કરનારને સફળતા મળશે.

સિંહ: આજે સૌથી મહત્વની વાત આપના આરોગ્‍યની સંભાળ લેવાની છે. કારણ કે તબિયત પાછળ ધનખર્ચ સંભવિત છે. બહારનું ખાવાનું ટાળવું. આપના મનમાં આજે નિષેધાત્‍મક વિચારોને પ્રવેશવા દેવા નહીં તેમજ શક્ય હોય ત્યાં સુધી વિચારશૈલીમાં ઉદાર તેમજ સકારાત્મક રહેવું. ઇષ્‍ટદેવનું ધ્‍યાન, જપ તેમજ આધ્યાત્મિક વિચારો તમને સાચો માર્ગ દેખાડશે અને ચિંતા હળવી કરશે.

કન્યા: આજનો દિવસ આપના માટે શુભ છે. દાંપત્‍યજીવન શ્રેષ્‍ઠતમ પળો આપના માટે શુભ છે. જાહેર જીવનમાં યશકીર્તિ પ્રાપ્‍ત થાય. વિજાતીય વ્‍યક્તિઓ પરત્‍વે આકર્ષણ વધશે. વેપાર ઉદ્યોગમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. સારાં વસ્‍ત્રો ઘરેણાં પહેરવાનો કે ખરીદવાનો મોકો મળે. મિત્રો સાથે પર્યટનનું આયોજન કરો.

તુલા: આપનું તન મનનું આરોગ્‍ય સારું રહેશે. નોકરિયાત વર્ગને લાભની શક્યતા છે. સહકાર્યકરો આપને સાથ સહકાર આપશે. ઘરમાં કુટુંબીજનો સાથે આપ સુખપૂર્વક સમય પસાર કરશો. વાણી પર સંયમ રાખવો. સામાન્‍ય ખર્ચ વધુ રહે. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

વૃશ્ચિક: આજે આપને સાહિત્‍ય સર્જન કે કલાક્ષેત્રમાં વધારે અભિરૂચિ રહે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેવાનો પ્રસંગ ઉભો થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે. નાણાંનું આયોજન કરવા માટે સારો દિવસ છે. આપની મહેનત પ્રગતિ તરફ લઇ જશે. સંતાનો વિશે શુભ સમાચાર મળે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થાય.

ધન: આજે આપનામાં શારીરિક, માનસિક સ્‍ફૂર્તિ અને તાજગીનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. પરિવારમાં શક્ય હોય ત્યાં સુધી સૌહાર્દ જાળવવું અને દરેકને આદર આપવો. દરેકની સાથે વાત કરવામાં હઠાગ્રહ છોડવો. કામના પ્રમાણમાં ઉંઘનું પ્રમાણ વધારવાની સલાહ છે. જાહેરજીવનમાં અતિ સક્રિયતા ટાળવી. આર્થિક બાબતોમાં સતર્ક રહેવું. નદી, તળાવ, સમુદ્ર જેવા જળાશયોથી સંભાળવું.

મકર:આપનો આજનો સમગ્ર દિવસ સુખમય પસાર થશે. અનુકૂળ પરિસ્‍િથતિ સર્જાતા આપનું દરેક કાર્ય આજે સરળતાથી પાર પાડી શકશો. મનમાં પ્રસન્‍નતા રહેશે. વેપાર ધંધામાં આર્થિક લાભ મેળવી શકો. ભાગીદારીમાં ફાયદો થશે. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર કરશો. કોઇ નવું કાસ્‍ય આજે શરૂ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળે. મિત્રો સ્‍વજનોની મુલાકાતથી કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહેશે.

કુંભ: મનની દ્વિધાઓ વચ્ચે આજે કેટલાક નિર્ણય લેવામાં તમે થોડી ગુંચવણ અનુભવશો. આવી સ્થિતિમાં બીજાનું માર્ગદર્શન લઇને આગળ વધવાની સલાહ છે. આરોગ્‍ય થોડું નરમગરમ રહે માટે સાચવજો. વાણી પર સંયમ નહીં હોય તો વાદવિવાદમાં પડવાથી સ્‍વજનો સાથે તણાવ આવી શકે છે. આવી સ્થિતિમાં જીભ પર મીઠાશ લાવવાનો પ્રયાસ કરવો. કાર્યમાં સફળતા માટે મહેનત વધારવી. બિનજરૂરી ખર્ચ તેમજ ધનહાનિથી બચવાની સલાહ છે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધુ સમય આપવો પડશે.

મીન: આજના દિવસે આપનું શરીર અને મન સ્‍વસ્‍થ તાજગીપૂર્ણ રહેશે. મનમાં ઉત્‍સાહ હશે તેથી નવા કાર્યનો પ્રારંભ કરવા પ્રેરાશો. પારિવારિક વાતાવરણ સુખશાંતિભર્યું રહે. મિત્રો સાથે કે કુટુંબના સભ્‍યો સાથે ભોજન અને પર્યટન પર જવાનું થાય. ધનલાભ થાય. ધાર્મિક કાર્યો કે પ્રવાસ થાય. પારિવારિક આનંદનો અનુભવ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.