ન્યુઝ ડેસ્ક : ફિલ્મ ખરા અર્થમાં હ્રદયને ઢંઢોળે છે અને આપણને રાષ્ટ્રની સેવામાં જીવન સમર્પિત કરવા માટે સૌંદપુરના રહેવાસીઓને પ્રેરિત કરતા જોશમાં ડોકીયું કરાવે છે. ઘણી બધી બ્રાન્ડ્સ આવા અવસરો પર વાર્તાકથનની વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે ત્યારે #IndiaSalutesSaidpur અસલ જીવનનું વચન લે છે અને ગામના ત્યાગ અને ઉત્સાહને કેન્દ્રમાં લાવે છે. ફિલ્મમાં ભાવનાઓ બતાવવામાં આવી છે.
- https://www.youtube.com/watch?v=0IKGxetunMw
આ પણ વાંચો : Novel Atharv The Origin: અથર્વમાં ધોનીનો 'મહાદેવ' લૂકઃ ધ ઓરિજિન 'બાહુબલી' પણ નિષ્ફળ, જુઓ પહેલો દેખાવ
સૈદપુરના જવાનો માટે 5 મિલિયન સેલ્યુટનો ઉમેરો
અંબુજા સિમેન્ટ્સના માર્કેટિંગના વી.પી. આયુષ પોલે જણાવ્યું હતું કે ''પ્રજાસત્તાક દિવસ જેવા અવસરો આપી આવી પ્રેરણાત્મક વાર્તાઓ આગળ લાવવા માટે તક આપે છે. સૈદપુરની વાર્તા કથન કરવા જેવી છે અને આવી સુંદર રીતે તે કહી શક્યા તેની અમને ખુશી છે. અમારી–બ્રાન્ડ સિમેન્ટ કરતાં વધુ છે. અમે ભારતને મજબૂત બનાવવામાં માનીએ છીએ. આવી સુંદર વાર્તાઓ અમારી બ્રાન્ડની ખૂબીઓ સાથે પણ ઉત્તમ સુમેળ સાધે છે. સૈદપુરે અમારા મનને સ્પર્શ કર્યો છે અને અમારે આ વાર્તા કહેવી જ જોઈએ એ જાણતા હતા.''
ફિલ્મ ઇન્ટરનેટ પર થઇ વાઇરલ
ફિલ્મ ઇન્ટરનેટ પર વાઇરલ થતાં દર્શકો પાસેથી તેને ભરપુર પ્રેમ અને સરાહના મળ્યાં છે. ફિલ્મે ખરા અર્થમાં ડિજિટલમાં મિડિયામાં ચર્ચા જગાવી છે. ઉપરાંત #IndiaSalutesSaidpur 26મી જાન્યુઆરીના રોજ ભારતમાં ટોપ 5 ટ્રેન્ડ્સમાં ટ્વિટર પર પણ ટ્રેન્ડિંગ થઇ રહી છે. #indiaSalutesSaidpur ફિલ્મ બતવે છે કે પ્રસંગ, પ્રવાહ કે અવસરનો લાભ લેવાનો કોઈ અર્થ નથી. ઝુંબેશની સફળતા તો બ્રાન્ડ પોતાની ફિલોસોફીને રસપ્રદ વાર્તા સાથે કઈ રીતે જોડે છે અને તે યોગ્ય ભાવનાઓ અને હેતુઓ સાથે કહે છે તેની પર આધાર રાખે છે. અંબુજા સિમેન્ટ અજોડ વિષયો સાથે રસપ્રદ ફિલ્મો બતાવવાનો પ્રવાહ ચાલુ રાખ્યું છે. આ બ્રાન્ડે માર્કેટિંગમાં ઉચ્ચ સીમાચિહનો સ્થાપિત કર્યા છે.