ETV Bharat / bharat

અજય દેવગણે SS રાજામૌલીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા - SS રાજામૌલી મૂવીઝ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશક SS રાજામૌલી 10 ઓક્ટોબરે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ એક્ટર અજય દેવગણે પણ એક પોસ્ટ દ્વારા SS રાજામૌલીને જન્મદિવસની (SS Rajamouli birthday) શુભેચ્છા પાઠવી છે.

અજય દેવગણે SS રાજામૌલીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા

author img

By

Published : Oct 10, 2022, 1:57 PM IST

હૈદરાબાદ: 'બાહુબલી' અને 'RRR' જેવી મેગા બ્લોકબસ્ટર ફિલ્મો બનાવનાર દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત નિર્દેશક SS રાજામૌલી 10 ઓક્ટોબરે તેમનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર આ દિગ્ગજ દિગ્દર્શકને ફિલ્મ જગત તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. આવી સ્થિતિમાં બોલિવૂડ એક્ટર અજય દેવગણે પણ એક પોસ્ટ દ્વારા SS રાજામૌલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે, અજય દેવગન ફિલ્મ 'RRR'માં મહત્વના રોલમાં જોવા મળ્યો હતો.

  • Happy birthday dear Rajamouli Sir. Have a fabulous one.
    I love your vision & all of us love your cinema. Keep making 🇮🇳 proud Sir. Most importantly, today is your day @ssrajamouli pic.twitter.com/q5qCVDJLsV

    — Ajay Devgn (@ajaydevgn) October 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોણ છે SS રાજામૌલી: અજય દેવગને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજામૌલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું, 'હેપ્પી બર્થ ડે'. આ પોસ્ટની સાથે અજયે RRRના સેટ પર એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે હસતો અને રાજામૌલી સાથે હાથ મિલાવતો જોવા મળે છે. SS રાજામૌલી વિશે ખાસ વાતો રાજામૌલીનો જન્મ 10 ઓક્ટોબર, 1973ના રોજ અમરેશ્વર કેમ્પ કર્ણાટકમાં થયો હતો. તેમને ઘરમાં નંદી નામથી બોલાવવામાં આવે છે. આ ખાસ અવસર પર જાણો તેમના વિશેની રસપ્રદ વાતો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, SS રાજામૌલીનું પૂરું નામ કુદુરી શ્રીશૈલા શ્રી રાજામૌલી છે. કર્ણાટકના રાયચુરનો રહેવાસી હોવાથી તેની કન્નડ ભાષા પર સારી પકડ છે. તમને જણાવી દઈએ કે, રાજામૌલી પ્રખ્યાત ફિલ્મ લેખક વિજયેન્દ્ર પ્રસાદના પુત્ર છે.

ક્યા ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી: વિજયેન્દ્રએ 'બાહુબલી' અને 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી છે. રાજમૌલીએ રમા સાથે લગ્ન કર્યા, જે વ્યવસાયે કોસ્ચ્યુમ ડિઝાઇનર હતી. તેમને બે બાળકો SS કાર્તિકેય અને SS મયુકા છે.અગાઉ રાજામૌલી ટીવી શો દ્વારા તેમની કાલ્પનિક વસ્તુઓને દર્શકો સમક્ષ રજૂ કરતા હતા. રાજામૌલી તેલુગુ ટીવી શોના ડાયરેક્ટર હતા. તેણે 'શાંતિ નિવાસ' જેવી સિરિયલો બનાવી છે.

સાઉથની ફિલ્મોના સફળ દિગ્દર્શક: કહેવાય છે કે, દક્ષિણના અભિનેતા જુનિયર NTRને સુપરસ્ટાર બનાવવામાં રાજામૌલીનો મોટો હાથ છે. રાજામૌલીએ જુનિયર NTR સાથે 'સ્ટુડન્ટ નંબર 1' અને 'સિમહાદ્રી' ફિલ્મો કરી છે, જે સુપરહિટ સાબિત થઈ છે. જાણીને નવાઈ લાગશે કે, સાઉથની ફિલ્મોના સફળ દિગ્દર્શકોમાંના એક શંકર પછી રાજામૌલી બીજા એવા દિગ્દર્શક છે, જેમની પાસે એક પણ ફ્લોપ ફિલ્મ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.