ETV Bharat / bharat

યુવકને બાઇક સ્ટંટ કરવો પડ્યો ભારે, જૂઓ વીડિયો... - accident on bike

કેરળના તિરુવનંતપુરમમાં યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે બાઈક સ્ટંટ કરતો વીડિયો બનાવતા અન્ય બાઈક સાથે ટક્કર મારતા એક યુવકના પગમાં ફ્રેક્ચર થયું હતું. આ બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Youth injured badly during bike stunt
યુવકને બાઇક સ્ટંટ પડ્યો ભારે
author img

By

Published : Sep 23, 2021, 10:23 PM IST

Updated : Sep 24, 2021, 2:51 PM IST

  • બાઈક પર સ્ટંટ કરવા જતા યુવકને પગમાં ફ્રેક્ચર થયું
  • સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બાઇક પર સ્ટંટ કરી બનાવતા હતા વીડિયો
  • આવા અસામાજીક તત્વોથી સ્થાનિકો પડી રહી છે મુશ્કેલી

તિરુવનંતપુરમ, કેરળ : બુધવારે નેયાર ડેમ પર માર્ગ અકસ્માતમાં એક યુવકને પગમાં ફ્રેક્ચર થયું હતું. સોશિયલ મીડિયા પર પોતાની પ્રસિદ્ધિ માટે ઘાતક બાઇક સ્ટંટ કરવાનો પ્રયાસ કરતી વખતે બીજી બાઇક તેની બાઇક સાથે અથડાતા અકસ્માત થયો હતો. તે ઘટનામાં યુવકના પગમાં ફ્રેક્ચર થયું હોવાની માહિતી મળી રહી છે.

યુવકને બાઇક સ્ટંટ પડ્યો ભારે

યુવાનના પગમાં ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડાયો

રેસિંગ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો, આપને જણાવી દઈએ કે ડેમ પર સ્ટંટ કરતા સમયે તેમનું બાઇક એક અન્ય બાઇક સાથે અથડાયું હતું અને આ ઘટનામાં એક યુવકના પગમાં ફ્રેક્ચર થયું હતું. આ બાદ અન્ય બાઈક ચાલક અને યુવકો વચ્ચે ઝઘડો પણ થયો હતો. વટ્ટિયૂરકાવુના રહેવાસી યુવાનના પગમાં ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

સ્થાનિકોને પણ પડી રહી છે મુશ્કેલી

જાણવા મળ્યું છે કે યુવકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે બાઇક પર સ્ટંટ કરી વીડિયો શૂટ કરતો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ સાંજના સમયે આ પ્રકારની ખતરનાક બાઇક રેસિંગ આ વિસ્તારમાં ખૂબ સામાન્ય છે. તેઓએ નોંધ્યું છે કે આવી બાઇક રેસિંગ રાહદારીઓ મુશ્કેલીમાં મૂકે છે. જોકે, પોલીસને હજુ સુધી અકસ્માત અંગે કોઈ ફરિયાદ મળી નથી.

આ પણ વાંચો:

Last Updated : Sep 24, 2021, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.