ETV Bharat / bharat

કારની સમયસર ડિલિવરી ન મળતા યુવાને ન ભરવાનું પગલું ભરી લીધુ, મામલો પોલીસ ચોપડે નોંધાયો - Suicide Case in Telangana

તેલંગણના કામારેડીમાં કારની ડિલિવરી સમયસર ન મળવાના કારણે યુવકે આત્મહત્યા (Suicide Case in Telangana) કરી હતી. તે કાર ખરીદીને નોકરી કરવા (Car Delivery in Telangana) માંગતો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરના પગલાં લીધા છે.

કારની સમયસર ડિલિવરી ન મળતા યુવાને ન ભરવાનું પગલું ભરી લીધુ, મામલો પોલીસ ચોપડે નોંધાયો

author img

By

Published : Jul 5, 2022, 5:35 PM IST

કામારેડીઃ તેલંગણા રાજ્યના કામારેડી જિલ્લામાંથી (Kamareddi District Telangana) એક આત્મહત્યાનો (Suicide Case in Telangana) કેસ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ સાવ સામાન્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારને કાયમી ખોટ ભોગવવાનો વારો આવ્યો છે. તેલંગણા રાજ્યના કામારેડી જિલ્લાના કલ્યાણી ગામના તેલગાપુરમ ક્રિષ્ના (ઉ.વ.21)એ એક કાર (Car Dealers in Telangana) ખરીદી હતી. ક્રિષ્ના નોકરી કરવા માંગતો હતો.

કારની સમયસર ડિલિવરી ન મળતા યુવાને ન ભરવાનું પગલું ભરી લીધુ, મામલો પોલીસ ચોપડે નોંધાયો
કારની સમયસર ડિલિવરી ન મળતા યુવાને ન ભરવાનું પગલું ભરી લીધુ, મામલો પોલીસ ચોપડે નોંધાયો

આ પણ વાંચોઃ દુષ્કર્મનો પ્રયાસ કરવા આવેલા યુવકને ટ્રાંસજેન્ડરે ઢીબી નાંખ્યો,આ રીતે યુવતીનો જીવ બચાવ્યો

ડાઉનપેમેન્ટ માટે વાત કરીઃ આ માટે તેમણે એલ્લારેડી નગરના એક શોરૂમનો સંપર્ક કર્યો. જ્યારે કારની કિંમત રૂ.8.71 લાખ હતી જેની સામે તે ડાઉન પેમેન્ટ તરીકે રૂ.2.5 લાખ ચૂકવવા સહમત થયો હતો. આ માટે તેમણે રૂ. 23 મેના રોજ 50 હજાર આપી દીધા હતા

આ પણ વાંચોઃ તમે ક્યારેય નહિ વિચાર્યું હોય તેવી વસ્તુંની થઇ ચોરી, જાણો કઇ રીતે આ કામને અપાયો અંજામ

પૈસાનો મુદ્દોઃ શૉરૂમના આયોજકોએ બાકીના 2 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ કાર લઈ જવાનું કહ્યું હતું. ક્રિષ્ના રૂ. 2 લાખ લઈને શનિવારે શોરૂમમાં ગયો હતો. જ્યારે તેણે શોરૂમના સંચાલકોને રૂ. 2 લાખ ચૂકવ્યા હતા, ત્યારે ખુલાસો કર્યો હતો કે શૉરૂમ માલિક બીજા રૂ. 50 ચૂકવ્યા બાદ કાર લઈ જવાનું કહે છે. આ વાત સામે આવ્યા બાદ ક્રિષ્ના અપસેટ થઈ ગયો હતો. શોરૂમના સંચાલકોએ તેની સાથે છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થયો હતો. પછી તેણે પોતાની જાતને લટકાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.