ETV Bharat / bharat

IND Vs SA: ભારત પર ભારે પડી ટીમ સાઉથ આફ્રિકા, સતત બીજી મેચમાં આપી માત - Heinrich Klaasen

ભારત અને દક્ષિણ આફ્રિકા સામે ગઇકાલે બીજી T-20 મેચ રમાઇ હતી. જેમાં ભારતે પ્રથમ બેટીંગ કરતા 148 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ ટીમ સાઉથ આફ્રિકાએ 19મી ઓવરમાં મેચ પોતાના નામે કરી લિધી હતી. આ જીત સાથે આફ્રિકાએ 2-0 ની બઢત પણ બનાવી લિધી છે.

IND Vs SA
IND Vs SA
author img

By

Published : Jun 13, 2022, 6:25 AM IST

કટક : દક્ષિણ આફ્રિકાએ અહીં બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની બીજી T20 મેચમાં ભારતને ચાર વિકેટથી હરાવ્યું હતું. વિકેટકીપર હેનરિક ક્લાસેનની શાનદાર ઇનિન્ગથી જીત મેળવવામાં સરળતા રહી હતી. ભારતીય બોલર ભુવનેશ્વર કુમારે ચાર વિકેટ ઝડપી હતી. હેનરિક ક્લાસેનને તેની શાનદાર બેટિંગ માટે 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે આફ્રિકાને જીત માટે 149નો લક્ષ્યાંક આપ્યો હતો.

આ પણ વાંચો - હિમા દાસે એશિયન ગેમ્સમાં વાપસીને લઇને કહી આ વાત...

ભારતની હાર - ભારતે જીત માટે આપેલા 149 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ ટીમ દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. હેન્ડ્રીક્સને ભુવનેશ્વરે પ્રથમ ઓવરમાં જ પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પ્રિટોરિયસ પણ કુમારની બીજી જ ઓવરમાં આઉટ થઇ ગયો હતો.

આ પણ વાંચો - ભારતીય ફૂટબોલ ટીમે રચ્યો ઇતિહાસ, FIFA નેશન્સ કપ 2022 માટે કર્યું ક્વોલિફાય

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.