- સુખવિંદર સિંહ અને લખન રાજપૂતની કરાઈ ધરપકડ
- દક્ષિણ પશ્ચિમ દિલ્હીના આર.કે. પુરમ પોલીસે ઝડપી પાડ્યા
- આરોપીઓ પાસેથી પાકિસ્તાન બનાવટની બે પિસ્તોલ મળી
નવી દિલ્હી: સુખવિંદર સિંહ અને લખન રાજપૂતને દક્ષિણ પશ્ચિમ દિલ્હીના આર.કે. પુરમ પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ કાશ્મીરી પંડિતની હત્યા કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત બંને આરોપીઓ પાસેથી દિલ્હી પોલીસ દ્વારા પાકિસ્તાન બનાવટની બે પિસ્તોલ મળી આવી છે.