ETV Bharat / bharat

ગુલામ નબી આઝાદની પાર્ટીના 17 નેતાઓએ પાર્ટી સાથે તોડ્યો નાતો, જોડાયા આ પક્ષમાં - ગુલામ નબી આઝાદે DAPની સ્થાપના કરી

લગભગ ત્રણ મહિના પહેલા નવી પાર્ટી બનાવનાર ગુલામ નબી આઝાદ સાથે ગયેલા કોંગ્રેસના 17 પૂર્વ નેતાઓ ફરી કોંગ્રેસમાં જોડાયા છે(17 former leaders of Ghulam Nabi Azad DAP party join Congress). જેમાં પૂર્વ પ્રધાન તારા ચંદ પણ સામેલ છે, જેમને ગયા મહિને જ તેમની પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.(Former Deputy CM of J and K joined Congress )

ગુલામ નબી આઝાદ
ગુલામ નબી આઝાદ
author img

By

Published : Jan 6, 2023, 4:13 PM IST

નવી દિલ્હી : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળની ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP)ના 17 ભૂતપૂર્વ નેતાઓ શુક્રવારે કોંગ્રેસમાં જોડાયા છે(17 former leaders of Ghulam Nabi Azad DAP party join Congress). જેમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તારાચંદનો પણ સમાવેશ થાય છે(Former Deputy Chief Minister of Jammu and Kashmir Tarachand joined Congress). આ નેતાઓની કોંગ્રેસમાં વાપસી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ નેતાઓને પાર્ટીમાં આવકાર્યા હતા.(Congress General Secretary KC Venugopal welcomed leaders to party) વેણુગોપાલે કહ્યું કે, ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશે તે પહેલા અમારા ઘણા નેતાઓ ઘરે પરત ફરી રહ્યા છે, તે ખુબજ આનંદની વાત છે.(Venugopal said that many leaders will join Congress before the Bharat Jodo Yatra enters Jammu and Kashmir)

આ પણ વાંચો - ગુલામ નબી આઝાદે પોતાની પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી રાખ્યું

DAPના 17 નેતાઓ કોંગ્રેસમાં જોડાયા - તારા ચંદ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પીરઝાદા મોહમ્મદ અને અન્ય 15 નેતાઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે.(17 former leaders of Ghulam Nabi Azad DAP party join Congress) કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, આગામી દિવસોમાં DAPના ઘણા વધુ નેતાઓ કોંગ્રેસમાં પાછા ફરશે. ગુલામ નબી આઝાદે ગયા વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પછી DAPની સ્થાપના કરી હતી.(Ghulam Nabi Azad founded the DAP party) પાર્ટીની રચનાના થોડા અઠવાડિયા પછી તેમાં મતભેદ શરૂ થઈ ગયો હતો. તાજેતરમાં જ તારા ચંદ અને અન્ય કેટલાક નેતાઓને DAPમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - ગુલામ નબી આઝાદે રાજીનામાના પાંચ પાનામાં કર્યા આ ઉલ્લેખો

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.