ETV Bharat / bharat

ICC T20 World Cup 2024: ICC T20 વર્લ્ડ કપ 2024 માટે 12 ટીમ ક્વાલિફાય - કુલ 12 ટીમો ક્વોલિફાય

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC T20 World Cup 2024)ની બેઠકમાં 2024 વર્લ્ડ કપને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 12 ટીમો ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થશે.

ICC T20 World Cup 2024: ICC T20 વર્લ્ડ કપ 2024 માટે 12 ટીમો ક્વોલિફાય

author img

By

Published : Apr 12, 2022, 9:26 AM IST

દુબઈઃ રવિવારે દુબઈમાં યોજાયેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બેઠકમાં વર્લ્ડ કપને લઈને મોટો નિર્ણય (ICC T20 World Cup 2024) લેવામાં આવ્યો છે. 12 ટીમો ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થશે. જેમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2022માં ટોચની 8 ટીમો સાથે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની પસંદગી કરવામાં આવશે.

આ પણ વાંચો: IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાતનો વિજયી રથ રોક્યો, મેચ 8 વિકેટે જીતી

કુલ 12 ટીમો ક્વોલિફાય: 14 નવેમ્બર 2022ના રોજ જાહેર થનારી ICC T20 રેન્કિંગમાં સર્વોચ્ચ ક્રમાંકિત ટીમોને સામેલ કરવામાં આવશે. એટલે કે 8 ટીમો વર્લ્ડ કપ 2022ની ટોચની ટીમો હશે. જ્યારે બે ટીમો વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા વર્લ્ડ કપની યજમાની કરશે. અન્ય બે ટીમોની પસંદગી ICC T20 રેન્કિંગમાંથી કરવામાં આવશે. આ રીતે કુલ 12 ટીમો T20 વર્લ્ડ કપ 2022 માટે ક્વોલિફાય થશે.

ટૂર્નામેન્ટમાં 20 ટીમો હશે: આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ ટોપ આઠમાં સ્થાન મેળવે છે તો રેન્કિંગના આધારે ત્રણ ટીમોની પસંદગી કરવામાં આવશે. જો તે ટોચના આઠમાંથી બહાર આવે છે, તો માત્ર બે ટીમો રેન્કિંગમાંથી ક્વોલિફાય થશે. તે જ સમયે, ટૂર્નામેન્ટમાં 20 ટીમો હશે. બાકીની આઠ જગ્યાઓ પ્રાદેશિક લાયકાત પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો: IPL 2022: CSK અને RCB વચ્ચે આજે થશે ટક્કર, CSK જીતવા માટે થઈ રહી છે તલપાપડ

અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ: ICC એ પ્રથમ વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ 2023માં યોજાશે. તે આવતા વર્ષે જાન્યુઆરીમાં 16-ટીમના રૂપમાં યોજાશે, 41 મેચોની યજમાની દક્ષિણ આફ્રિકા કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.