ETV Bharat / assembly-elections

ત્રિપાંખિયો જંગ: ભાજપ માટે ચેલેન્જ,AAP ને કોંગ્રેસ માટે મોટો ચાન્સ

author img

By

Published : Nov 12, 2022, 6:55 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 20220) નજીક આવી રહી છે તેમ તેમ વિધાનસભા ચૂંટણી 2022નું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રિપાંખીયા જંગના મંડાણ સર્જાઈ રહ્યા છે. અકોટા વિધાનસભા બેઠક (Akota Assembly seat) પર દરેક પક્ષને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી હતી.

ત્રિપાંખિયા જંગ ના મંડાણ: વડોદરા શહેરના અકોટા વિધાનસભા બેઠક ખરાખરી નો મુકાબલો

વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 20220) માટે અકોટા વિધાનસભા બેઠકની (Akota Assembly seat) વાત કરવામાં આવે તો આ બેઠક પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ બેઠકના ઉમેદવારો જાહેર થઇ ગયાં છે. આ સાથે ત્રિપાંખિયા જંગ ના મંડાણ સર્જાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટી અકોટા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર શશાંક રાજેશ ખરેને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવીછે. આ ઉમેદવાર આમ આદમી પાર્ટીમાં છેલ્લા અઢી વર્ષથી પાયાના કાર્યકર તરીકે ભૂમિકા ભજવી છે. તેઓ વડોદરા શહેર વોર્ડ નંબર 11 ના પ્રમુખ તરીકેની પણ ભૂમિકા ભજવી છે. અને જૂજ સમયમાં આમ આદમી પાર્ટીના વડોદરા શહેર મંત્રી તરીકે પણ તેઓ કામગીરી કરી ચૂક્યા છે. હાલમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જિલ્લા સચિવ યુથ વિંગ તરીકેની ભૂમિકામાં છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેઓને ટિકિટ આપતા અકોટા વિધાનસભામાં ભાજપ કોંગ્રેસ સામે પોતે લડશે.

કોંગ્રેસના ઉમેદવાર અકોટા વિધાનસભા બેઠક (Akota Assembly seat) પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઋત્વિજ જોશીને ટિકિટ આપવામાં આવી છે. ઋત્વિજ જોશી જેઓ વર્ષ 2002થી msu માં જનરલ ડેક્રેટરી કોમર્સ ફેકલ્ટીથી લઈ 2022 માં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે પાર્ટી દ્વારા પાયાના કાર્યકર અને મહત્વની ભૂમિકા કોંગ્રેસ પાર્ટીમાં ભજવી છે. જેને જોઈ પાર્ટીએ અકોટા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ટિકિટ કાપવામાં આવી અકોટા વિધાનસભા બેઠકના (Akota Assembly seat) વર્તમાન ધારાસભ્ય સીમા મોહિલેની ટિકિટ કાપવામાં આવી છે. સીમા કોઈ વિવાદમાં ન હોવા છતાં, તેઓની ટિકિટ કાપવામાં આવતા કાર્યકરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. જોકે, અકોટા બેઠક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના સબંધોના કારણે જ સીમાબહેન મોહિલેને ટિકીટ આપવામાં આવી હતી. અને આ વખતે તેમને કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વ. મકરંદ દેસાઈ સાથેના સબંધોને ધ્યાનમાં રાખીને જ સ્વ.મકરંદ દેસાઈના પુત્ર ચૈતન્ય દેસાઇને ટિકિટ આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અહીં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપંખીયો જંગ ચોક્કસ ખેલાશે.

જાતિવાદી સમીકરણ વડોદરા શહેર અકોટા વિધાનસભા (Akota Assembly seat) બેઠક પર જાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર 2,75,425 મતદારો નોંધાયા છે. જેમાં 1,39,623 પુરુષ મતદારો અને 1,35,708 મહિલા મતદારો નોંધાયા છે જ્યારે 94 અન્ય મતદારો નોંધાયા છે. આ બેઠક પર મરાઠી મતદારો 25 ટકા, મુસ્લિમ મતદારો 30 ટકા, એસ.સી./એસ.ટી મતદારો 15 ટકા અને અન્ય 30 ટકા મતદારો નોંધાયા છે.

ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી વડોદરા શહેર અકોટા વિધાનસભા બેઠક (Akota Assembly seat) 2012માં અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર સતત બે ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે. વર્ષ 2017 માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી સીમા મોહિલે અને કોંગ્રેસ પક્ષના રણજીત ચૌહાણ પોતાની ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી હતી. જેમાં સીમા મોહિલે ને 1,09,244 મત મળ્યા હતાં. તો રણજીત ચૌહાણ ને 52,105 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી બહાજ કોંગ્રેસ વચ્ચે આપ ઉમેદવાર કેટલી સરસાઈ લાવે છે. તે જોવું રહ્યું સાથે આ બેઠક પર ફરી ત્રિકોણીયો જંગ ખેલાશે અને કોણ બાજી મારશે તે આવનાર સમય બતાવશે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.