ETV Bharat / assembly-elections

મહેસાણામાં ઉમેદવાર તો પાટીદાર છે પરંતુ મત નીતિન પટેલના નામે માગી રહ્યા છે - Nitin Patel

મહેસાણામાં નીતિન પટેલનો (Mehsana MLA Nitin Patel) જાદુ જોવા મળી રહ્યો છે.આજ સુધી મહેસાણા લોકોમાં નીતિન પટેલ રાજ કરી રહ્યા છે. ત્યારે મુકેશ પટેલને મહેસાણા સીટ પરથી ઉતાર્યા છે. અને નતિન પટેલના કાર્યને આગળ વધારવાના(Gujarat Assembly Election 2022) વાયદાઓ કરી રહ્યા છે. તે જોઇ લાગી રહ્યું છે કે નીતિન પટેલના નામએ મુકેશ પટેલ મહેસાણામાંથી મતે માંગી રહ્યા છે.

મહેસાણામાં પાટીદાર હુકમનો એક્કો, મુકેશ પટેલને મત નીતિન પટેલનો

author img

By

Published : Dec 2, 2022, 3:11 PM IST

Updated : Dec 2, 2022, 3:19 PM IST

મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ(Mehsana MLA Nitin Patel) ચૂંટણી લડી રહ્યા નથી. પરંતુ હાલના સમયમાં પણ નિતિન પટેલ (Mehsana MLA Nitin Patel) લોકોમાં લોકલાડિલા છે. નિતિન પટેલ લોકોમાં અને વિસ્તારમાં એટલી નામના ધરાવે છે કે હજુ પણ મહેસાણા(Mehsana assembly seat) નામ પડતાની સાથે નિતિન પટેલ જ લોકોને યાદ આવે. મહત્વની વાત એ છે કે તેમને આ વખતે કોઇ પણ પદ સોંપવામાં (Gujarat Assembly Election 2022) આવ્યું નથી. પરંતુ શું કારણે તે હજુ કોઇ જાણી શકાયું નથી.

જૂના જોગીઓને પરંતુ એ ચોક્કસ જોવા મળ્યું હતું કે જૂના જોગીઓને કોઇને આ વખતે શામેલ કરવામાં આવ્યા નથી. પરંતું આ ચૂંટણી સમયમાં મહેસાણા બાજુ જે પોસ્ટર લાગેલા છે, તેમાં નરેન્દ્ર મોદી,અમિત શાહ, બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ જોવા મળે છે પરંતુ તેમની સાથે મહેસાણામાં નીતિન પટેલ પણ પોસ્ટરમાં જોવા મળી રહ્યા છે. ત્યારે એવું કહીએ કે નિતિન પટેલનો જિલ્લામાં તેમની લોકપ્રિયતાનો આ એક ચોક્કસ પુરાવો કહી શકાય.

પાટીદાર હુકમનો એક્કો મહેસાણા બેઠક પર આ વખતે ઉમેદવાર મુકેશ પટેલને ઉતાર્યા છે. નીતિન પટેલને 2017ની ચૂંટણીમાં મહેસાણા વિધાનસભા બેઠક પર ઉતારવામાં આવ્યા હતા. કડવા પાટીદાર નેતા સમાજમાં એટલી નામના ધરાવે છે કે તે કોઇ પણ પાર્ટીની સાથે હોય તેમને મત મળે અને બહુમતીથી જીતે જ. એવું જ કંઇક બન્યું હતું 2017ની ચૂંટણીમાં.આ સમયે હાર્દિક પટેલ દ્રારા પુરા ગુજરાતમાં પાટીદાર આંદોલન કરવામાં આવ્યું હતું અને તે સમયે જ ભાજપે તેમના જ જિલ્લા મહેસાણામાંથી ઉતાર્યા હતા.

બેઠક પરથી જીત્યા પરંતુ નિતિન પટેલ તે સમયે પણ મહેસાણા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા.અને મહત્વની વાત એ છે કે આ આંદોલનના પડધા પુરા ગુજરાતમાં પડ્યા હતા. જેના કારણે ભાજપને ગુજરાતની તમામ સીટ પર ઠેસ લાગી હતી, અને ધણી જગ્યાએ હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

મેદાન પકડી રાખવામાં સફળ નીતિન પટેલ એક સમયના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પછી બીજા ગણાતા હતા. ત્યારે મુકેશ પટેલે રેલી સમયે જણાવ્યું હતું કે નિતિન પટેલ દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોને ચાલુ રાખીશ.તેમની વાતો પરથી એવું જોવા મળી રહ્યું હતું કે નિતિન પટેલના નામે તેઓ પોતાના માટે મત માંગી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું હતું. બીજી બાજુ કોંગ્રેસ દ્રારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભાજપે તેના વરિષ્ઠ નેતાને પડતો મૂક્યો હતો.

વરિષ્ઠ નેતાઓ લોકોએ જોવું જોઈએ કે ભાજપ તેના વરિષ્ઠ નેતાઓ સાથે કેવું વર્તન કરે છે. ભાજપ છેલ્લા 32 વર્ષથી આ સીટ પર જીતી રહ્યું છે. આ સીટ હંમેશા બાયપોલર હરીફાઈની સાક્ષી રહી છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને બાદ કરતાં, 2017ની ચૂંટણીમાં અન્ય 32 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.

Last Updated : Dec 2, 2022, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.