ETV Bharat / assembly-elections

માંડવી વિધાનસભા બેઠક પર અનિરુદ્ધ દવેને પાર્ટીએ આપી તક, વિસ્તારના આયોજનોને લઇ રોડમેપ તૈયાર - ગુજરાત વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Seat 2022 ) ને લઇ માંડવી વિધાનસભા બેઠક ( Mandvi assembly seat )ના ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે ( BJP candidate Aniruddh Dave ) જાહેર થઇ ગયાં છે. તેમની સાથે ઈટીવી ભારતના કચ્છ સંવાદદાતા કરણ ઠક્કરે વિશેષ મુલાકાત કરી હતી. માંડવી વિધાનસભા વિસ્તારને લગતાં પ્રશ્નો અને આયોજનોને લઇ અનિરુદ્ધ દવે કેવી તૈયારી કરી છે જે જોઇએ આ ખાસ અહેવાલમાં.

માંડવી વિધાનસભા બેઠક પર અનિરુદ્ધ દવેને પાર્ટીએ આપી તક, વિસ્તારના આયોજનોને લઇ રોડમેપ તૈયાર

author img

By

Published : Nov 18, 2022, 6:55 PM IST

Updated : Nov 18, 2022, 9:55 PM IST

કચ્છ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Seat 2022 ) ના પડઘમ વાગી ચુક્યા છે. ચારે તરફ ચૂંટણીની જ ચર્ચા કરી રહ્યા છે. કચ્છની 6 વિધાનસભા બેઠકો પૈકીની માંડવી વિધાનસભા બેઠક ( Mandvi assembly seat ) કે જેમાં બે તાલુકા અને 164 જેટલા ગામોનો સમાવેશ થાય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે ( BJP candidate Aniruddh Dave )ને ટિકિટ ફાળવવામાં આવી છે. અનિરુદ્ધભાઈનું માનવું છે કે પાર્ટીના નાના કાર્યકર્તા તરીકે જ તેમને ટિકિટ ફાળવવામાં આવી છે. ત્યારે જાણો ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાત દરમિયાન શું કહ્યું અનિરુદ્ધ દવેએ.

ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેને પોતાની જીતનો વિશ્વાસ

સવાલ પક્ષે નવા ચહેરાને તક આપીને પ્રથમ વખત માંડવી બેઠક પર આપને ટિકિટ આપી છે જવાબદારી સોંપી છે કેવો ઉત્સાહ છે. કયા વિઝન સાથે કાર્ય કરશો?

જવાબ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ( BJP candidate Aniruddh Dave )કામ કરીશ. નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની જે સરકાર છે. એ સરકાર છેવાડાના માનવી સુધી અંત્યોદય પંડિત દીનદયાલ ઉપાધ્યાયના એકાદમાં માનવવાદની થીયરી ઉપર છેવાડાના માનવી સુધી લોકોને કેમ ઉપયોગી થઈ શકાય છે. છેવાડાના માનવી એટલે શું કોઈ ગામડાની અંદર ગરીબ માણસને મફત પ્લોટની જરૂરિયાત છે,આવાસ યોજનાની જરૂરિયાત છે મફત ધાનની અંદર રાશનકાર્ડની અંદર નામકરણ રહી ગયું હોય તો તો રાશનકાર્ડ માટે આઘુંપાછું થયું હતું એ જરૂરીયાત છે આવા ગરીબ લોકો જે સામાન્ય લોકો છે એને પણ ઉપયોગી સરળતા મુજબ કેમ થઈ શકાય એ મુજબના કાર્ય કરવા માટે અને બધાને સાથે રાખીને કામ કરવાની એક ભાવના સાથે હું આવ્યો છું.

સવાલ 2 તાલુકા અને 164 ગામને સમાવતા મતદાન વિસ્તાર માટે આપ શું કરવા ઈચ્છો છો?

જવાબ ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓને તક આપતી હોય છે અને સંભાવનાઓ ભારતીય જનતા પાર્ટીમાં જ કાર્યકર્તા માટે રહેલી છે. અગાઉ મને એક શહેરની જવાબદારી આપી હતી એ પાર્ટી એ મને ( BJP candidate Aniruddh Dave )હવે મોટો કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મને મોટા ફલક ઉપર એટલે કે બે નગરપાલિકા, બે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતો બધો આ બધા જ વિસ્તારના જન પ્રતિનિધિ સ્વરૂપે કામ કરવાનું તક મને ભારતીય જનતા પાર્ટી આપી છે. તો એ વિસ્તારોમાં પણ રૂટીન મુજબના કામો તો થશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે કંઈ પણ સરકારો છે. રૂટિનના જે કામો રોડ રસ્તા પાણી ગટર કરવાના છે તે થશે. પરંતુ કંઈક વિશેષ નવું કરવા માટે જે જળસંચયના મોટા કામો કચ્છની અંદર થાય એ સંદર્ભમાં વિચાર કરીને ગ્રામ્ય કક્ષાએ જે નવું કંઈક છે. ગ્રામ્ય સંસ્કૃતિ ધર્મનું સંરક્ષણ કરવું. પર્યાવરણનું જતન કરવું પ્રકૃતિનું સંવર્ધન કરવું. આ બધી જ બાબતો છે તેને પીપીપી મોડલ પર લઈ જઈને સરકાર, પ્રજા અને સંસ્થાઓ આ બધાને સાથે રાખીને ગ્રામ્ય કક્ષાનું જીવન કઈ રીતે ધબકતું થાય નરેન્દ્ર મોદીના વિચારો કઈ રીતે છેવાડા સુધી પહોંચે એ પ્રકારનું કામ કરવાની એક નેમ છે.

સવાલ આપ નરેન્દ્ર મોદીના નજીકના વ્યક્તિ છો. નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત પોતાની સ્પીચમાં આપના નામ સહિત આપના કાર્યનો ઉલ્લેખ પણ કર્યો છે તો તેમના સૂત્રને કંઈ રીતે આપ આ વિધાનસભા વિસ્તારમાં ( Mandvi assembly seat )સાર્થક કરશો?

જવાબ નરેન્દ્ર મોદીની મહાનતા છે કે કાર્યકર્તાનું ગૌરવ વધારતા હોય છે અને એમનું જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ એ સૂત્રને લઈને જ આગળ ચાલીએ છીએ. એટલે કે સબ સમાજ કો લિએ સાથ મેં આગે હી બઢતે જાના, પથકા અંતિમ લક્ષ નહીં હૈ સિંહાસન ચઢતે જાના એ ભાવ સાથે કામ કરું છું અને કરતો રહીશ અને લોકોને ઉપયોગી થવા માટે સતત લોકોની વચ્ચે રહીશ.

સવાલ કચ્છના પ્રાણ પ્રશ્ન નર્મદાના નીર છે ત્યારે મોળકુબા સુધી પાણી પહોંચ્યા છે તો અંતરિયાળ વિસ્તારમાં કંઈ રીતે પાણી પહોંચાડશો

જવાબ નર્મદા એ કચ્છનો પ્રાણ પ્રશ્ન છે અને એના માટે સમગ્ર કચ્છ નરેન્દ્ર મોદીનો ધન્યવાદ વ્યક્ત કરે છે. કારણ કે વર્ષો સુધી કોંગ્રેસનું રાજ્યની અંદર હતું ત્યારે નર્મદાનું કામ ક્યાં કચ્છમાં થયું હતું? નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને અપવાસ ઉપર ઉતરવું પડ્યું હતું અને અપવાસ ઉપર ઉતર્યા ત્યારે એ પાણીના વધારાની મંજૂરીના બાંધકામ માટેની મંજૂરીની માંગ સરકારે કરી હતી અને ત્યારબાદ દરવાજા લગાડવાની મંજૂરી તો નથી જ આપી. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા કે તરત જ દરવાજા લગાડવાનું કામ શરૂ થયું કચ્છની અંદર કચ્છ બ્રાન્ચ કેનાલ બનાસકાંઠાથી કચ્છમાં આવે એનો પ્રારંભ થાય એના વચ્ચે જે ઘુડખર અભયારણ્યના પ્રશ્ન હતા જંગલ ખાતાના પ્રશ્નો હતા. આ તમામ પ્રશ્નોનો હલ 3 મહિનાની અંદર નિર્ણય લઈ અને બાંધકામ શરૂ કરાયું અને એનું પાણીનું ટપરમાં ડેમમાં પાણી મૂક્યું ત્યારબાદ સ્થાનિકે પણ કેટલાક જે ઈસ્યુસ હાઇકોર્ટમાં હતાં તો સૌને સાથે રાખીને સમાધાન કરાવડાવી સરકારે 40 40 હજાર રૂપિયા સુધીના એક એક આંબાના ઝાડના રૂપિયા આપ્યા કિસાનોના જે જમીનનો જે સંપાદનમાં જતી હતી એના પૂરતા પૈસાઓ આપ્યા છે અને કિસાનો ખુશ થયા છે. એ રીતે પ્રશ્નને નિરાકરણ કરતા હવે ટપ્પરથી પાણી મોડકુબા સુધી પણ પહોંચ્યું તો ત્યાર પછીના જે બ્રાન્ચ કેનાલોના જે કામો છે તેની વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. પાણીનું આયોજન ( Mandvi assembly seat )પણ થયું છે એટલે જે મોડું થયું છે તે કોંગ્રેસના સાશનમાં થયું છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તો સપનું સાકાર થયું છે.

સવાલ વહાણવટાનો ઉદ્યોગ પડી ભાગ્યો છે તો ફેરી સર્વિસ પણ બંધ છે તો કંઈ રીતે ફરીથી શરૂ કરશો?

જવાબ ચોક્કસ વાત સાચી છે કે ભૂતકાળની અંદર જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયાં એથી પહેલા માંડવી ( Mandvi assembly seat )એક ધીકતું બંદર હતું. ત્યારે વહાણવટા એટલે કે દેશી વહાણ જ બધા ચાલતા હતાં. અનેક વિદેશો સાથેનો વેપાર એમનો ચાલતો હતો અને એ વિદેશોના વેપારની અંદર જ્યારે અહીંથી વહાણમાં માલ જતો અને માલ આવતો એ પ્રકારે જ્યારે થતું હતું તો એ સમયની તે વખતની જરૂરિયાત હતી. ભારત પાકિસ્તાનના ભાગલા થયા પછી કંડલા બંદરની જ્યારે શરૂઆત થઈ અને કંડલા બંદરમાં હવે મોટા મોટા વેસલ આવવા લાગ્યા છે મોટા મોટા સ્ટીમરો આવવા લાગી છે. જમાનાએ કરવટ બદલી છે કન્ટેનરનો જમાનો આવ્યો છે. ખુલ્લા છૂટક માલનો જમાનો બંધ થવા માંડ્યો છે એટલે વહાણનો જે ઉદ્યોગ છે એ બંધ થયો છે. પણ હું આપને આ તબક્કે માગું છું તેમ છતાં પણ ગત સાલની અંદર ચાર વહાણ અહીંથી બનીને ગયા છે. લાકડાના જે વહાણ બને છે તો એ ડિમાન્ડ છે ત્યાં હજુ પણ વહાણનો કેટલોક વેપાર ચાલે છે. માંડવી વહાણ બનાવી રહ્યું છે. મને ( BJP candidate Aniruddh Dave )પૂર્ણ શ્રદ્ધા છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને એમની કામકાજની પદ્ધતિમાં કારણ કે ભારતીય જનતા પાર્ટીની નીતિ અને નિયત સાફ છે. આ વખતે કદાચ બંદર બંધ થયું છે તો આનું વિઝન મારી પાસે અલગ પણ છે. મને જ્યારે કામ કરવાની તક મળી છે ત્યારે હું એ વિષયને લઈને અલગ પ્રકારે માંડવી બંદર એક્સક્લુઝીવ રીતે કઈ રીતે એનું ફરી પાછું ધમધમતું કરી શકાય એના માટેનું માર્ગદર્શન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળશે અને એ મને શ્રદ્ધા છે કે જરૂર ફળશે.

સવાલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા લોકો કોંગ્રેસમાં જોડાયા છે અને પાર્ટીએ તેમને ટિકીટ ( Gujarat Assembly Seat 2022 ) આપી છે. તો જાતિ સમીકરણ મુજબ માંડવી મુંદ્રા વિસ્તારમાં ગઢવી સમાજની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે તો કંઈ રીતે મત મેળવશો

જવાબ અન્ય જે પક્ષો છે એ જ્ઞાતિ, જાતિ, પંથ, ધર્મ, પ્રાંત આ બધાના ભેદભાવથી ભાગલામાં માનનારા પક્ષો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી આવા કોઈ જાતિવાદ, જ્ઞાતિવાદ ,પ્રાંતવાદ , ભાષાવાદમાં ન આવતા રાષ્ટ્રવાદમાં માનનારો પક્ષ છે. અમે કોઈ જાતિ કે જ્ઞાતિ આધારિત કોઈ વાત કરતા નથી. માત્ર ને માત્ર રાષ્ટ્ર આધારિત નેશન ફર્સ્ટ એના ઉપર ચાલીએ છીએ. જે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં અશિસ્તનું આચરણ કરે તો ભારતીય જનતા પાર્ટી ગમે એવો કાર્યકર્તા હોય તો એને દરવાજો દેખાડી દે છે અને એક વખત એ કાર્યકર્તા જ્યારે પક્ષમાંથી નિષ્કાષિત થતો હોય છે ત્યારે એ સ્વતંત્ર છે એને જ્યાં જવું હોય ત્યાં જાય અને અન્ય પક્ષો પાસે તો કંઈ છે નહીં તો આવું લેતા હોય છે તો ઠીક છે.

સવાલ શું આપ માનો છો કે આગામી 5 વર્ષના વિકાસ કાર્યો માટે આયોજનપૂર્વક રોડ મેપ બનાવવો જોઈએ?

જવાબ બિલકુલપણે દરેક કાર્યકર્તાએ. હું ( BJP candidate Aniruddh Dave ) એક કાર્યકર્તાના સ્વરૂપમાં મારે વ્યક્તિગત સ્વરૂપમાં માની રહ્યો છું કે મને જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ અને રાજ્યના નેતૃત્વ એ આવી એક ઉમદા તક આપી છે તો આવનારા પાંચ વર્ષની અંદર મારે શું કરવું એનું હું અત્યારથી ચિંતન કરી રહ્યો છું. હાલે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છું પરંતુ કંઈક નવું કરી દેખાડવાનો ભાવ રાખીને ચાલુ છું. મને જ્યારે જ્યારે તક સત્તાની અંદર નગરપાલિકામાં મળી ત્યારે મેં નવું કરીને બતાવ્યું છે. એમ આમાં પણ વિધાનસભાની ( Mandvi assembly seat )જ્યારે મને તક મળી છે તો હું જરૂર પણે રોડ મેપ બનાવીશ. કંઈક હટકે, કંઈક નવું કરીશ. પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર મેં માસ્ટર્સ કર્યું છે એટલે ચોક્કસ પણે કયા પ્રકારે શું શું કરી શકાય એનો મારા જ્ઞાનનો પણ ઉપયોગ કરીશ અને જે સ્થાનિકે આપણી પાસે કચ્છની અંદર પણ સ્થાનિક ઘણા બધા લોકો એવા છે જે ગામની અંદર કે જે ભણેલા નથી હોતા પણ એમને ખૂબ આવડતો હોય છે. વિધાનસભા ક્ષેત્રમાં પીપળી ગામની અંદર સામાન્ય શિક્ષણ મેળવેલા એક ખેડૂત ભાઈ એમણે પોતે એક આંબાની અંદર છ જાતના આંબાની કલમ કરી છે એટલે કે થડ એક જ પરંતુ દરેક બાજુ અલગ અલગ પ્રકારનો આંબો એની અંદર ઉગે. હવે આ પ્રકારે ને કલમ કરવી હોય તો એ વૈજ્ઞાનિક જ થયો. તો હવે જ્યારે ગ્રામ્ય સંસ્કૃતિની અંદર ગ્રામ્ય ધરોહરની અંદર પણ આવું એક કુદરતી જે પરંપરાગત જ્ઞાન છે. એ જ્ઞાનને અને વિજ્ઞાનને સાથે જોડી અને સરકારની સાથે મેળવી સરકારની ટેકનોલોજીનો સાથે ઉપયોગ કરી અને લોકોને કેવું આપી શકાય એવો વિચાર મારા પ્રવાસ દરમિયાન એમને મળવાથી મને આવ્યો હતો. એટલે આવું કંઈક નવું કરવું એવો મારા મનમાં કલ્પના ચાલે છે. એટલે રોડ મેપ પણ જરૂર બનાવીશ અને રોડ મેપ ઉપર પ્રમાણિક પણે ખરો ઉતારવાનો ( Gujarat Assembly Seat 2022 ) પ્રયાસ કરીશ.

સવાલ પ્રચાર પ્રસારમાં કેવું જનસમર્થન મળી રહ્યું છે જીતનો કેવો વિશ્વાસ છે?

જવાબ પ્રચંડ જનસમર્થન છે. કારણકે નરેન્દ્ર મોદીનું કામ બોલતું હોય મારા પુરોગામી ( Mandvi assembly seat ) ધારાસભ્યઓના વીરેન્દ્રસિંહ જાડેજા હોય, તારાચંદભાઈ છેડા હોય કે, રમેશભાઈ હોય ધનજીભાઈ હોય જે પુરોગામી ધારાસભ્યો હોય છે તેમને વિકાસના કાર્યો કર્યા છે. જ્યારે કામ કર્યા છે ત્યારે એ કામની અંદર હવે તો મને ( BJP candidate Aniruddh Dave ) તૈયારી સાથે એમાં તૈયાર થાળી મળી છે. એક વટવૃક્ષ તૈયાર મળ્યું છે વાડીની અંદર. એ વટવૃક્ષનું સંવર્ધન કરીને એના વધારે ફળ લોકોને કેમ મળે એનો પ્રયાસ કરતા કરતા કાર્યકર્તાઓમાં ( Gujarat Assembly Seat 2022 ) ખૂબ ઉત્સાહ છે.

Last Updated : Nov 18, 2022, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.