ETV Bharat / assembly-elections

ભાજપ ઉમેદવાર પિયુષ પટેલની કાર ઉપર હુમલો, કાચ તૂટતાં માથામાં ઈજા - કોંગ્રેસ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે(gujarat legislative assembly 2022) આજે પ્રથમ તબક્કાનું મતદાન(First Phase of voting) છે. 788 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ત્યારે ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે નવસારીના વાંસદામાં ભાજપ ઉમેદવારની કાર પર હુમલો(BJP candidate's car attacked) થયો હતો.

ભાજપ ઉમેદવાર પિયુષ પટેલની કાર ઉપર હુમલો
ભાજપ ઉમેદવાર પિયુષ પટેલની કાર ઉપર હુમલો
author img

By

Published : Dec 1, 2022, 7:16 AM IST

નવસારી: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે(gujarat legislative assembly 2022) આજે પ્રથમ તબક્કાનું મતદાન(First Phase of voting) છે. 788 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ત્યારે ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે નવસારીના વાંસદામાં ભાજપ ઉમેદવારની કાર પર હુમલો(BJP candidate's car attacked) થયો હતો.

ભાજપ ઉમેદવાર પિયુષ પટેલની કાર ઉપર હુમલો

ભાજપ ઉમેદવારની કાર પર હુમલો: ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ રાત્રિ દરમિયાન પ્રતાપનગરથી વાંદરવેલા જતા હતા તે દરમિયાન તેમના કાફલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. કારના કાચ તૂટતાં પિયુષ પટેલને માથામાં ઈજા થઈ હતી. મતદાન પૂર્વે હુમલો થતા ભાજપ કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કોંગી ધારાસભ્ય અને વાંસદાના ઉમેદવાર અનંત પટેલના સમર્થકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર: ભાજપ ઉમેદવાર અને એમના સમર્થકો વાંસદા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થયા હતા. કોંગ્રેસના વિરોધમાં નારેબાજી લગાવી હતી. અને કોંગ્રેસની તાનાશાહી નહિ ચાલે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.