ETV Bharat / assembly-elections

CM ભૂપેન્દ્ર પટેલની આજે પ્રથમ કેબિનેટ બેઠક, સિવિલ કોડને લઈને ચર્ચાના એંધાણ - Government will work on basis of UCC committee

આજે સાંજે ૫ કલાકે કેબિનેટ બેઠક મળશે. નવા પ્રધાન આજે પ્રથમ કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે. શપથવિધી બાદ સીએમ સીધા ત્રી મંદિર જશે. ત્રી મંદિર દર્શન કર્યા બાદ સ્વર્ણિમ સંકુલ ૧ આવશે અને નર્મદા હોલમાં કેબિનેટ બેઠક યોજશે. બેઠકમાં (CM Bhupendra Patel First Cabinet Meeting) તમામ રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના પ્રધાનોના ખાતાની ફાળવણી કરવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલની આજે પ્રથમ કેબિનેટ બેઠક, સિવિલ કોડને લઈને ચર્ચાના એંધાણ

author img

By

Published : Dec 12, 2022, 11:59 AM IST

ગાંધીનગર: આજે સાંજે ૫ કલાકે કેબિનેટ બેઠક મળશે. નવા પ્રધાન આજે પ્રથમ કેબિનેટ બેઠકમાં (CM Bhupendra Patel First Cabinet Meeting) ખાતાની ફાળવણી કરવામાં આવશે. શપથવિધી બાદ સીએમ સીધા ત્રી મંદિર જશે. ત્રી મંદિર દર્શન કર્યા બાદ સ્વર્ણિમ સંકુલ ૧ આવશે અને નર્મદા હોલમાં કેબિનેટ બેઠક યોજશે. બેઠકમાં તમામ રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના પ્રધાનોના ખાતાની ફાળવણી કરવામાં આવશે.

કોને આવ્યા પ્રધાન પદના ફોન: કુલ 16 નેતાઓને આવ્યા પ્રધાન પદ માટેના ફોન (Who got calls for the post of minister) આવ્યા છે. આ નેતાઓમાં રૂષિકેશ પટેલ, મુકેશ પટેલ, હર્ષ સંઘવી, ભાનુબેન બાબરીયા, પુરુષોતમ સોલંકી, મુળુ બેરા, કુંવરજી બાવડીયા, રાઘવજી પટેલ, કુબેર ડીડોલ, બલવંતસિંહ રાજપૂત, જગદીશ પંચાલ, પ્રફુલ પનેસરીયા, કનુ દેસાઈ, ભીખુ સિંહ પરમાર, બચુ ખાબડ, કુંવરજી હડપતિ નો સમાવેશ થાય છે.

યુનિફોર્મ સિવિલ કોડને લઈને કામગીરી શરુ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ હવે સરકાર કામે પણ લાગી (Government will work on basis of UCC committee)ગઈ છે. હાલ ભુપેન્દ્ર પટેલને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું હતું કે નવી ગુજરાત સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને કામગીરી શરુ કરવામાં (UCC in first cabinet meeting new government)આવશે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને જે કમિટી બની છે તેની ભલામણોને આધારે કામગીરી કરવામાં (Government will work on basis of recommendation of UCC committee)આવશે.

UCC ને લઈને ગુજરાતમાં બની ચુકી છે કમિટી: રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત સરકારે એક કમિટી બનાવી હતી અને તેની પ્રાથમિક કામગીરી પણ શરુ કરી(UCC in first cabinet meeting new government) ચુકી છે. હાલ ભુપેન્દ્ર પટેલે આપેલા નિવેદન અનુસાર બનેલી કમિટીના આધારે સરકાર આગળની કામગીરી હાથ(Government will work on basis of UCC committee) ધરવામાં આવશે

UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ સરળ શબ્દોમાં સમજીએ તો ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો છે, પછી ભલે તે કોઈપણ ધર્મ અને જાતિના હોય. યુનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મોને સમાન કાયદો લાગુ પડશે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC in first cabinet meeting new government) બિલ તમામ ધાર્મિક સમુદાયો માટે એક દેશ એક નિયમ લાગુ કરવા માટે કહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.