ETV Bharat / assembly-elections

ચૂંટણી જનરલ ઓબઝર્વરે EMMC MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લઇ મેળવી મહત્ત્વની વિગતો - Modasa District Seva Sadan

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022 )ને લઇ ચૂંટણી પંચના અધિકારીઓ તમામ જિલ્લામાં બેઠક દીઠ સમગ્ર કાર્યવાહીને લઇને નિરીક્ષણમાં લાગેલા છે. અરવલ્લી જિલ્લામાં ભીલોડા બેઠકના જનરલ ઓબઝર્વર અજયસિંઘ તોમરે ( Ajaysinh Tomar ) આચારસંહિતાના અમલીકરણ ( Implementation of the Code of Conduct ) સહિતની કામગીરીઓ વિશે મહત્ત્વના અવલોકન કર્યાં હતાં.

ચૂંટણી જનરલ ઓબઝર્વરે EMMC MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લઇ મેળવી મહત્ત્વની વિગતો

author img

By

Published : Nov 19, 2022, 8:16 PM IST

મોડાસા ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022 ) લઇ અરવલ્લી જિલ્લા ચૂંટણી અંતર્ગત ભીલોડા બેઠકના જનરલ ઓબઝર્વર અજયસિંઘ તોમરે ( Ajaysinh Tomar ) ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ 2022 અન્વયે આદર્શ આચારસંહિતાના અમલીકરણના( Implementation of the Code of Conduct ) ભાગરૂપે જિલ્લા સેવાસદનની મુલાકાત લીધી હતી. તેમણે અહીં કાર્યરત EMMC- ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર તેમજ MCMC મીડિયા કોઓર્ડીનેટર એન્ડ મીડિયા એક્સ્પેન્ડીચર ( Media Coordinator and Media Expander ) મીડિયા સેન્ટરની મુલાકાત લઇ આ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મીડિયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતો રસપૂર્વક નિહાળી જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.

આંકડાકીય વિગતોનું નિરીક્ષણ અરવલ્લી જિલ્લામાં મોડાસા જિલ્લા સેવાસદન ( Modasa District Seva Sadan ) ખાતે ચૂંટણી જનરલ ઓબઝર્વર અજયસિંઘ તોમરે ( Ajaysinh Tomar ) અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું સુપેરે પાલન કરી શકાય તેનું અવલોકન પણ કર્યું. સાથે જુદાજુદા રાજકીય પક્ષો તેમજ ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા કરાતા ખર્ચનું યોગ્ય સ્તરે મોનીટરીંગ થઇ શકે તે માટે અને પ્રચાર પ્રસારની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે ન્યૂઝ ચેનલો ઉપર પ્રસારિત કરવામાં આવતી જાહેરાતો સંદર્ભે ઓડીયો વિઝયુઅલ દ્વારા ન્યૂઝ ચેનલોની સતત મોનીટરીંગની કામગીરી ઉપરાંત પેઇડ ન્યૂઝ મોનીટરીંગ ( Paid News Monitoring )ની કામગીરી ઉક્ત સેન્ટર્સ દ્વારા કરવામાં આવે છે તેની વિગતો તપાસી હતી.

માહિતી નિયામકે કાર્યપધ્ધતિ અંગે જાણકારી આપી રાજકીય પક્ષોએ, ઉમેદવારોએ રેડીયો, ટેલીવિઝન, પ્રિન્ટ મિડિયામાં આવતી જાહેર ખબરો સંદર્ભે રાજ્ય અને જિલ્લાકક્ષાએ કાર્યરત ઉક્ત સમિતિઓ પૈકી સંબંધિત સમિતિઓ પાસેથી નિયત સમયમર્યાદામાં મંજૂરી મેળવવાની હોય છે. અરવલ્લી જિલ્લાના મિડિયા સેન્ટરના નોડલ અધિકારી, મિડિયા મોનીટરીંગ એન્ડ મિડિયા સર્ટીફિકેશન MCMC નાં સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામક નિધિ જયસ્વાલએ જનરલ ઓબઝર્વરને EMMC-MCMC ની કામગીરી અને તેની કાર્યપધ્ધતિ અંગે જાણકારી આપી હતી. તદ્ઉપરાંત મિડિયા સેન્ટર ખાતે પ્રદર્શિત કરાયેલી ચૂંટણીલક્ષી વિવિધ આંકડાકીય વિગતોથી અજયસિંઘ તોમર ( Ajaysinh Tomar ) ને વાકેફ કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.