ETV Bharat / assembly-elections

આદિવાસી બાહુલ્ય ડાંગ વિધાનસભા પર ભાજપનો ભગવો - bjp won dang assembly seat

ડાંગ (bjp won dang assembly seat) બેઠકના ભાજપના ઉમેદવાર વિજયભાઈ રમેશભાઈ પટેલ BJPનો 19,674 મતે વિજય(vijay patel bjp mla) થવા પામ્યો છે. ડાંગ(bjp won dang assembly seat) જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. ડાંગ વિધાનસભા બેઠક (bjp won dang assembly seat) ઉપર અત્યાર સુધી વિવિધ ટર્મ માટે કુલ 6 ઉમેદવારો બન્યાં હતા 2022 વિધાનસભા મતદાર વિભાગની પ્રથમ ચરણની યોજાયેલી ચૂંટણીમા 64.89 % મતદાન નોંધાવા પામ્યુ હતું.

આદિવાસી બાહુલ્ય ડાંગ વિધાનસભા પર ભાજપનો ભગવો
gujarat-assembly-election-2022-result-bjp-won-dang-assembly-seat-vijay-patel-bjp-mla
author img

By

Published : Dec 9, 2022, 1:48 PM IST

ડાંગ: 15મી ગુજરાત વિધાનસભાની યોજાયેલી સામાન્ય ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો બાદ ડાંગ(bjp won dang assembly seat) બેઠકના ઉમેદવાર વિજયભાઈ રમેશભાઈ પટેલ BJPનો 19,674 મતે વિજય થવા પામ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આહવાની સાયન્સ કોલેજ કોલેજ ખાતે સવારે 8:000 વાગ્યાથી કુલ- 14 ટેબલો ઉપર હાથ ધરાયેલી મત ગણતરી દરમિયાન 24 રાઉન્ડ બાદ ભાજપાના ઉમેદવાર વિજયભાઈ પટેલને 62,533 મતો મળ્યા(vijay patel bjp mla) હતા. જ્યારે તેમના નજીકના હરીફ ઉમેદવાર મુકેશભાઈ ચંદરભાઈ પટેલ (INC) ને 42,859મતો મળવા પામ્યા છે. વિજેતા ઉમેદવાર વિજયભાઈ પટેલને 19,674 મતોની લીડ (vijay patel bjp mla)પ્રાપ્ત થઈ છે.

આદિવાસી બાહુલ્ય ડાંગ વિધાનસભા પર ભાજપનો ભગવો

64.89 % થયું હતું મતદાન: ડાંગ (bjp won dang assembly seat) વિધાનસભા મતદાર વિભાગની પ્રથમ ચરણની યોજાયેલી ચૂંટણીમા 64.89 % મતદાન નોંધાવા પામ્યુ છે. ડાંગમા નોંધાયેલા કુલ 96,387 સ્ત્રી, 96,909 પુરુષ, અને બે (02) થર્ડ જેન્ડર મતદારો મળી કુલ- 1,93,298 મતદારો પૈકી 59,137સ્ત્રી ,57,325 પુરુષ, મળી કુલ 1,16,462મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ડાંગનો રાજકીય ઇતિહાસ: ડાંગ જિલ્લો(bjp won dang assembly seat) 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. ડાંગ વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધી વિવિધ ટર્મ માટે કુલ 6 ઉમેદવારો બન્યાં છે. જેમાં ઉમેદવારોનાં ઉતાર-ચડાવ થતાં રહ્યાં છે. આ લિસ્ટમાં ડાંગ-વાંસદા(bjp won dang assembly seat) બેઠક ઉપર સૌથી વધુ વખત ચૂંટાઈ આવનારા નેતા (vijay patel bjp mla)માધુભાઈ ભોય છે. જે પ્રથમ વાર JDU પાર્ટી તરફથી ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદ ત્રણ ટર્મ માટે કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતાં. હાલમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત પણ બે વખત ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે અન્ય ઉમેદવારો જેઓ 1975 બાદ ફક્ત એક વખત ચૂંટાઈ આવ્યાં છે. ડાંગ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં(vijay patel bjp mla) આવતું હતું છે. ખરેખર આ બેઠક ઉપર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે.

ડાંગ જિલ્લામાં આ અગાઉ યોજાયેલી ચૂંટણીઓના પરિણામો ઉપર નજર કરીએ તો અહીં સને 2014ના લોકસભા ચૂંટણીમાં 81.33 ટકા, સને 2017ની વિધાનસભાની ચૂંટણીમા 72.74 ટકા, અને 2019ની લોકસભાની ચૂંટણીમા 81.23 ટકા મતદાન નોંધાવા પામ્યુ છે. જ્યારે 2020ની પેટા ચૂંટણીમાં કુલ 74.71 ટકા મતદાન નોંધાવા પામ્યુ છે. 2022 વિધાનસભા મતદાર વિભાગની પ્રથમ ચરણની યોજાયેલી ચૂંટણીમા 64.89 % મતદાન નોંધાવા(vijay patel bjp mla) પામ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.