ETV Bharat / assembly-elections

સુરતમાં મતગણતરીનું કાઉનડાઉન શરૂ; સૌથી વધુ ચોર્યાસી વિધાનસભામાં 38 રાઉન્ડમાં મતગણતરી - એસવીએનઆઈટી

વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો માટે 24 કલાક ખૂબ જ મહત્વના છે કારણ કે હવે મતગણતરીને માત્ર ગણતરીના કલાકો(Countdown of assembly result in Surat begins) જ બાકી છે. આ વખતે કોની સરકાર બનશે, કોને કેટલી સીટો મળશે તે માટે ચર્ચાઓ અને અટકળો થઇ રહી છે. 8 ડીસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. ત્યારે સુરતમાં પણ કાઉન્ટીગ પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. સુરત શહેરની એસ.વી.એન.આઈ.ટી. કોલેજ(Counting at SVNIT collage) ખાતે 6 તથા ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ખાતે 10 વિધાનસભા બેઠકોની મતગણતરી(16 assembly seats of surat district) થશે.

સુરતમાં મતગણતરીનું કાઉનડાઉન શરૂ
gujarat-assembly-election-2022-result-16-assembly-seats-of-surat-result-on-counting-day
author img

By

Published : Dec 7, 2022, 7:35 PM IST

સુરત: સુરતમાં એસવીએનઆઈટી (Counting at SVNIT collage) અને ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. અહી સ્ટ્રોંગ રૂમમાં EVM મશીન હોવાથી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સુરત જિલ્લાની 16 બેઠકોના (16 assembly seats of surat district)168 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામ્યો હતો. આપ, ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીના ઉમેદવારો મળી કુલ 168 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયા છે. ત્યારે હવે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે અને ત્યારબાદ કોની સરકાર બનશે તે સ્પસ્ટ થઇ જશે.સુરત શહેરમાં પણ કાઉન્ટીગ પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરુ (Countdown of assembly result in Surat begins) થઇ ગયું છે.

સુરતમાં મતગણતરીનું કાઉનડાઉન શરૂ

એસવીએનઆઈટીમાં 6 વિધાનસભાની મત ગણતરી: ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 10 અને એસવીએનઆઈટીમાં 6 વિધાનસભાની મત ગણતરી (16 assembly seats of surat district)થશે. ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં ચોર્યાસી, માંગરોળ, માંડવી, કતારગામ, સુરત પશ્ચિમ, ઉધના, બારડોલી, મહુવા, કામરેજ અને ઓલપાડ વિધાનસભાની મતગણતરી થશે જયારે એસવીએનઆઈટી ખાતે લીંબાયત, વરાછા રોડ, મજુરા, કરંજ, સુરત પૂર્વ અને સુરત ઉતરની મત ગણતરી થશે. સવારે 8 કલાકે મતગતરી(16 assembly seats of surat district) શરુ થશે. અને જેમ જેમ ગણતરીઓ થતી જશે તેમ તેમ ચુંટણી પંચની વેબસાઈટ પર પરિણામો આવતા જશે. મતગણરી સ્થળોએ અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં (Countdown of assembly result in Surat begins)આવશે.

વરાછા રોડમાં 17 રાઉન્ડમાં મતગણતરી થશે: એસ.વી.એન.આઈ.ટી. કોલેજ(Counting at SVNIT collage) ખાતે મતગણતરીમાં 163 લિંબાયત વિધાનસભામાં 23 રાઉન્ડમાં 135 કર્મચારીઓ જોડાશે. 161 -વરાછા રોડની વાત કરીએ તો 17 રાઉન્ડમાં મતગણતરી થશે. 14 ટેબલ મળી કુલ 50 કર્મચારીઓ જોડાશે. 165 – મજુરા વિધાનસભામાં 19 રાઉન્ડમાં 80 કર્મચારીઓ, 162- કરંજ વિધાનસભામાં 18 રાઉન્ડ તથા 30 કર્મચારીઓ, 159 – સુરત પૂર્વ વિધાનસભામાં 18 રાઉન્ડમાં 69 કર્મચારીઓ, 160 - સુરત ઉત્તર વિધાનસભામાં 17 રાઉન્ડ અને 50 કર્મચારીઓ મતગણનામાં (16 assembly seats of surat district)જોડાશે.

સૌપ્રથમ બેલેટ પેપરની ગણના થશે: એસ એન્ડ એસ.એસ.ગાંધી(Counting at SVNIT collage) કોલેજ ઓફ એન્જિનીયરીંગ-મજુરા ગેટ ખાતે 10 વિધાનસભાની મતગણતરી થશે. જેમાં 168-ચોર્યાસી વિધાનસભામાં 38 રાઉન્ડમાં મતગણતરી તથા 70 થી 80 કર્મચારીઓ જોડાશે. 156-માંગરોળ વિધાનસભામાં 21 રાઉન્ડમાં ગણતરી અને 70 કર્મચારીઓ જોડાશે. ઉપરાંત, 157-માંડવી વિધાનસભામાં 22 રાઉન્ડમાં 285 કર્મચારીઓ, 166- કતારગામ વિધાનસભામાં 21 રાઉન્ડ તથા 85 કર્મચારીઓ, 167 -સુરત પશ્ચિમમાં 19 રાઉન્ડ 187 કર્મચારીઓ, 163-લિબાયતમાં 13 રાઉન્ડ અને 135 કર્મચારીઓ, 164 - ઉધના વિધાનસભામાં 18 રાઉન્ડમાં મતગણતરી 300 અધિકારી-કર્મચારીઓ, 169 - બારડોલી વિધાનસભામાં 20 રાઉન્ડ તથા એક રિઝર્વ રાઉન્ડ મળી 21 રાઉન્ડમાં મતગણતરી અને 200 કર્મયોગીઓ, 170-મહુવા વિધાનસભામાં 20 રાઉન્ડમાં 80 અધિકારી-કર્મચારીઓ, 158-કામરેજમાં 38 રાઉન્ડમાં 150 કર્મચારીઓ, 155-ઓલપાડમાં 32 રાઉન્ડમાં 250 કર્મચારીઓ મતગણતરીની ફરજમાં જોડાશે. તા.8 ના રોજ સૌપ્રથમ બેલેટ પેપરની ગણના થશે, જેની નિયમ મુજબ ગણતરી શરૂ(16 assembly seats of surat district) કરીને મુખ્ય મતોમાં ભેળવી દેવામાં આવશે, ત્યારબાદ EVM (Countdown of assembly result in Surat begins)ખુલશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.