ETV Bharat / assembly-elections

માણસા વિધાનસભા બેઠક પરથી ભાજપના સૌથી વધુ ધનિક ઉમેદવારની જીત - jayanti patel bjp candidate leading

માણસા વિધાનસભા બેઠક પરથી ભાજપના સૌથી વધુ ધનિક ઉમેદવાર જયંતિ પટેલની (jayanti patel bjp win mansa assembly seat)જીત થઇ છે. તેઓ હાલમાં યોજાયેલી ચૂંટણીમાં તેઓ સૌથી ધનિક ઉમેદવાર હતા અને માણસા વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા. ચૂંટણીના (gujarat assembly election 2022)પહેલા દિવસથી આ બેઠક ચર્ચામાં રહી હતી. આ બેઠક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં આવે છે તેથી આ બેઠક પર સૌ કોઈની નજર છે.

માણસા વિધાનસભા બેઠક પર સૌથી ધનિક ભાજપના ઉમેદવાર મેદાને
gujarat-assembly-election-2022-counting-day-jayanti-patel-win-lose-mansa-assembly-seat-result
author img

By

Published : Dec 7, 2022, 2:15 PM IST

Updated : Dec 8, 2022, 1:21 PM IST

માણસા:માણસા વિધાનસભા બેઠક પરથી ભાજપના સૌથી વધુ ધનિક ઉમેદવાર જયંતિ પટેલની (jayanti patel bjp win mansa assembly seat)જીત થઇ છે. તેઓ હાલમાં યોજાયેલી ચૂંટણીમાં તેઓ સૌથી ધનિક ઉમેદવાર હતા અને માણસા વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (gujarat assembly election 2022)સૌથી ધનિક ઉમેદવારની માણસા વિધાનસભા બેઠક (mansa assembly seat result) ચર્ચામાં રહી હતી .માણસા મતવિસ્તારથી આવતા ભાજપના ઉમેદવાર જયંતિ પટેલ ( jayanti patel win lose) ગુજરાતના સૌથી વધારે મિલકત (Jayanthi Patel highest property in Gujarat) ધરાવતા ઉમેદવાર છે. તેમણે જે ચૂંટણી એફિડેવિટમાં (Assets in Affidavit) સંપત્તિ જણાવી છે તે રુપિયા 661. 29 કરોડની સંપત્તિ જાહેર કરી છે..

મતદાનની સ્થિતિ: માણસા બેઠક (mansa assembly seat result) પર આ વખતે 65.12 ટકા મતદાન થયું છે. માણસા બેઠક પર કુલ 1 લાખ 62 હજાર 530 મત એટલે 76.31% મતદાન થયું હતું. એટલે કે આ વખતે લગભગ 10 ટકા ઓછું મતદાન થયું છે. માણસા બેઠકની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશકુમાર પટેલ અને ભાજપના ઉમેદવાર અમિત ચૌધરી વચ્ચે જંગ જામી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશકુમાર પટેલે ભાજપના ઉમેદવાર અમિત ચૌધરીને 524 મતથી હરાવ્યા હતાં. જેમાં કોંગ્રેસને કુલ 77 હજાર 902 મત મળ્યા હતા. તેની સામે 77 હજાર 378 મત ભાજપને મળ્યા હતાં.

કાંટાની ટક્કર: આ વખતે ભાજપ તરફથી મેદાનમાં ઉતરેલા જયંતી પટેલ( jayanti patel win lose) , કોંગ્રેસમાંથી બાબુસિંહ ઠાકોર અને આમ આદમી પાર્ટી તરફથી ભાસ્કર પટેલ મેદાને છે. આ બેઠક પર સૌની નજર જયંતિ પટેલ ( jayanti patel win lose) પર છે કારણ કે આ બેઠક પરથી લડી રહેલા જયંતિ પટેલ( jayanti patel win lose) સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. માણસા બેઠક (mansa assembly seat result) કોંગ્રેસે ગત ચૂંટણીમાં માત્ર 524 મતોથી જીતી હતી, બેઠક પર ઠાકોર અને પાટીદાર મતદારો નિર્ણાયક રહેતાં હોય છે. ત્યારે કોંગ્રેસમાંથી ઠાકોર અને ભાજપમાંથી પાટીદાર ઉમેદવારને પગલે બેઠક પર પણ અસમંજસની સ્થિતિ છે. આ બેઠક પર ભાજપનો આંતરિક જુથવાદ પણ ક્યાંક પરિણામ પર અસર કરે તો નવાઈ નહીં.

ચૂંટણી સમયે માહોલ: ચૂંટણી (gujarat assembly election 2022)સમયે આ બેઠક(mansa assembly seat result) પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સક્રિય જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પણ આ બેઠક માટે યોજાઈ હતી. જયારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આ બેઠક પર જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લાની આ બેઠક (mansa assembly seat result) પર ભાજપ કબ્જો જમાવવા ખુબ મહેનત કરતું જોવા મળ્યું હતું

જ્ઞાતિ સમીકરણ: આ બેઠક (mansa assembly seat result) ઉપર અંદાજિત પાટીદાર 60 હજાર, ઠાકોર 65 હજાર, ક્ષત્રિયો 15 હજાર, ચૌધરી 25 હજાર અન્ય 16 હજાર, એસસી 13 હજાર મતદારો છે. એટલે ટૂંકમાં કહી શકાય કે આ બેઠક પર પાટીદાર અને ઠાકોર સમાજનું સારું પ્રભુત્વ છે. માણસા તાલુકામાં 48 ગામો તેમ જ 61 ગ્રામ પંચાયતો આવેલી છે. માણસા(mansa assembly seat result) મતદારક્ષેત્રમાં કુલ 212618 મતદારો છે. જેમાં 109808 પુરૂષ, 102804 મહિલા અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

Last Updated : Dec 8, 2022, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.