ETV Bharat / assembly-elections

Gujarat assembly election 2022: વિજેતા થયેલ 3 ઉમેદવારો પર હત્યા પ્રયાસનો કેસ - assembly

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022)પરિણામ જાહેર થયા બાદ ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. દરેક ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સોગંદનામુ રજૂ કર્યું હતું જેના અંતર્ગત ADR (ADR State Coordinator) દ્વારા તેમનો એક વિજેતા ઉમેદવારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં વિજેતા થયેલા ઉમેદવારો સામે ગુનાહિત ઇતિહાસ (criminal case registered against mla candidate), શૈક્ષણિક લાયકાત અને તેમની આવક વિશે માહિતી આપવામાં આવી છે.

વિજેતા થયેલ 3 ઉમેદવારો પર હત્યા પ્રયાસનો કેસ
gujarat-assembly-election-2022-attempted-murder-case-against-3-winning-candidates
author img

By

Published : Dec 11, 2022, 7:10 PM IST

વિજેતા થયેલ 3 ઉમેદવારો પર હત્યા પ્રયાસનો કેસ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) ભાજપ 156 સીટ સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ADR દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે જેમાં ગૂજરાત વિધાનસભાની ચુંટણી વિજેતા થયેલ ઉમેદવાર વિશે ગુનાહિત ઇતિહાસ, નાણાકીય ઇતિહાસ તેમજ શૈક્ષણિક વિગતો વિશે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો.જેમાં 40 ટકા ઉમેદવાર સામે ગુનો નોંધાયેલ હોવાનું સામે(criminal case registered against mla candidate) આવ્યું છે.

29 ઉમેદવાર સામે ગંભીર ગુનો: ADR સ્ટેટ કોર્ડીનેટર(ADR State Coordinator) જણાવ્યું હતું કે, ગૂજરાત વિધાનસભા 2022 માં 182 ઉમેદવારોમાંથી 40 ઉમેદવારો સામે ગુનો નોંધાયેલ (criminal case registered against mla candidate)છે. ઉમેદવાર પોતાનું ફોર્મ ભરતી વખતે સોગંદનામામાં જણાવ્યું છે. જીતેલા 182 ઉમેદવારોમાંથી 29 ઉમેદવારો સામે ગંભીર ગુનો દાખલ થયો (criminal case registered against mla candidate)છે. 2017માં 33 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલ હતા. આ ઉપરાંત અનંત કુમાર INC, કિરીટ કુમાર INC, કાળુ રાઠોડ BJPના ત્રણ ઉમેદવાર સામે હત્યાનો પ્રયાસ ગુનો દાખલ(criminal case registered against mla candidate) થયેલો છે. જેઠાભાઈ ભરવાડ, જીજ્ઞેશ મેવાણી, ચૈતર વસાવા, જનક તલાવિયા આ ચાર ઉમેદવારો સામે મહિલાઓ સામે ગુનો નોંધાયેલો(criminal case registered against mla candidate) છે. વિધાનસભા ચૂંટણીમાં જીતેલા બીજેપીના 156 માંથી 20, કોંગ્રેસના 17માંથી 4 આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોમાંથી 2, અપક્ષ 3 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારો સામે ગુનો નોંધાયેલો(criminal case registered against mla candidate) છે.

151 કરોડપતિ: ગુજરાત વિધાનસભાની 2017 ચૂંટણીમાં કરોડપતિ સંખ્યા 141 હતી. જેમાં વઘારો થઈને 182 ઉમેદવારો માંથી 151 ઉમેદવારો કરોડપતિ છે. જેમાં ભાજપના 156 ઉમેદવારોમાંથી 132 ઉમેદવારોએ કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 17 ઉમેદવારોએ માંથી 14 ઉમેદવાર કરોડપતિ, આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારમાથી 1 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે અપક્ષમાંથી વિજેતા થયેલ 3 ઉમેદવારોમાંથી ત્રણેય ઉમેદવારો કરોડપતિ છે. જેમાં 5 કરોડ વધુ મિલકત ધરાવતા 73 ઉમેદવારો છે. 2 કરોડથી 5 કરોડ સુધીની મિલકત ધરાવતા 52 ઉમેદવાર અને 2 કરોડથી ઓછી મિલકત ધરાવતા 46 ઉમેદવાર છે. જ્યારે 50 લાખથી ઓછી મિકલત ધરાવતા 11 ઉમેદવારો છે.

83 ઉમેદવાર ગ્રેજ્યુએટ: ગુજરાત વિધાનસભાની 182 માંથી 83 ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધુ અભ્યાસ કરેલો છે. જ્યારે 86 ઉમેદવાર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે 7 ઉમેદવાર સાક્ષર છે અને 6 ઉમેદવાર ડિપ્લોમા હોલ્ડર છે. જ્યારે 182 ઉમેદવારો માંથી 62 ઉમેદવારો સરેરાશ આયુષ્ય 25 થી 50 વર્ષ સુધીની છે. જયારે 120 ઉમેદવારની સરેરાશ આયુષ્ય 51થી 80 વર્ષની વચ્ચે છે. જેમાં સૌથી વધુ ઉંમર ધરાવતા ત્રણ ઉમેદવાર છે. 2017માં મહિલાની સંખ્યા 13 હતી. જેમાં વધીને 2022માં 15 સંખ્યા હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.