ETV Bharat / assembly-elections

અમદાવાદ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોણ મારશે બાજી - બેઠક

ગુજરાત વિધાનસભાની ચુંટણી (gujarat assembly election 2022 result)શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે.જેમાં અમદાવાદ ગ્રામ્યમાં કુલ 5 વિધાનસભા સભા બેઠક(5 assembly seats of ahmedabad rural result) પર મતદાન થયું હતું. જેમાંથી સૌથી વધુ ટક્કર વિરમગામ વિધાનસભા બેઠક પર જોવા મળી આવશે. પાટીદાર આંદોલન ઉભરી આવેલ હાર્દીક પટેલ કોંગ્રેસ અલવિદા કહીને ભાજપ જોડાયો હતો અને તેને વિરમગામ વિધાનસભા બેઠક પર તેને ટિકિટ આપવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોણ મારશે બાજી
gujarat-assembly-election-2022-ahmedabad-rural-assembly-seats-result-who-will-win-bjp-inc-or-aap
author img

By

Published : Dec 7, 2022, 5:52 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022 result) શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ભાજપ દ્વારા અનેક મોટા ચહેરા ટિકીટ કાપીને નવા ચહેરાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી પણ ગુજરાત પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી રહી છે. અનેક મોટા ચહેરાની સાખ દાવ પર જોવા મળી રહી છે. આવો જાણીએ અમદાવાદ ગ્રામ્યની 5 વિધાનસભા (5 assembly seats of ahmedabad rural result)બેઠક વિશે.

5 વિધાનસભા બેઠક: અમદાવાદ ગ્રામ્યની કુલ 5 વિધાનસભા બેઠકની (5 assembly seats of ahmedabad rural result)સમાવેશ થાય છે. જેમાં સાણંદ- બાવળા, વિરમગામ, ધોળકા, ધંધુકા, દસક્રોઈ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. વિરમગામ વિધાનસભા બેઠક ચર્ચામાં રહી હતી. જેમાં વિરમગામ વિધાનસભા બેઠક પર પાટીદાર આંદોલનમાંથી ઉભરી આવેલા નેતા હાર્દિક પટેલને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા ફરી એકવાર લાખા ભરવાડને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા અમરસિંહ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ સૌથી વધુ ટકા જોવા મળી હતી કારણ કે પાટીદાર આંદોલનમાથી આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપતા ભાજપના કાર્યકર્તામાં જ ક્યાંક નારાજગી જોવા મળી હતી.

ભાજપ પાસે 3 અને કોંગ્રેસ પાસે 2 સીટ: અમદાવાદ ગ્રામ્યમાં 5 વિધાનસભા સીટનું (5 assembly seats of ahmedabad rural result)સમાવેશ થાય છે. જેમાં 2017 વિધાનસભા બેઠકના (gujarat assembly election 2022 result)પરિણામની વાત કરવામાં આવે તો જેમાં ભાજપ પાસે સાણંદ, દસક્રોઈ,ધોળકા ભાજપ પાસે હતું.જ્યારે કોંગ્રેસ પાસે ધંધુકા અને વિરમગામ બેઠક પર વિજય થયો હતો.

જાતિ સમીકરણ: અમદાવાદ ગ્રામ્યની પાંચ વિધાનસભા બેઠકના(5 assembly seats of ahmedabad rural result) જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો સાણંદ વિધાનસભા બેઠક પર કોળી પટેલ સમાજનું પ્રભુત્વ વધારે પ્રમાણમાં જોવા મળી આવે છે. જેથી દરેક રાજકીય પાર્ટી કોળી પટેલ સમાજના ઉમેદવારની પહેલી પસંદગી કરે છે . જ્યારે વિરમગામ વિધાનસભાની બેઠકની વાત કરવામાં આવે તો તે વિધાનસભા બેઠક પર લઘુમતી સમાજ તેમજ ઠાકોર સમાજનું પ્રભુત્વ જોવા મળી આવે છે. જ્યારે ધોળકા વિધાનસભા બેઠક પર કોળી પટેલ અને ક્ષત્રિય પ્રભુત્વ જોવા મળી આવે છે. જ્યારે દસ્ક્રોઈ વિધાનસભાની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરી તાલુકા વિધાનસભામાં સમાવેશ થાય છે. બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળી આવે છે. ધંધુકા વિધાનસભા બેઠક પર તળપદા કોળી, ચુવાળીયા કોળીની સંખ્યા વધારે જોવા મળે છે.

ગુજરાત વિધાનસભા 2022 મતદાન: ગુજરાત વિધાનસભા 2022 (gujarat assembly election 2022 result)મતદાનની વાત કરવામાં આવે તો અમદાવાદ ગામમાં (5 assembly seats of ahmedabad rural result)કુલ પાંચ વિધાનસભા બેઠક પર 66.69 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ધોળકા વિધાનસભાની વાત કરવામાં આવે તો 2017ની સરખામણીએ ત્રણ ટકા જેટલું મતદાન ઓછું નોંધાયો છે. 2017માં 69.83 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2022માં 66.97 ટકા મતદાન નોંધાયું છે. વિરમગામ વિધાનસભાની વાત કરવામાં આવે તો 2017 માં 68.16 મતદાન નોંધાયું હતું. 2022માં 63.95 મતદાન નોંધાયું છે.સાણંદ - બાવળા વિધાનસભામાં 2017માં 75.69 ટકા મતદાન નોંધાયું હતું. જયારે 2022માં 58.33 ટકા મતદાન નોંધાયું છે.ધં ધુકા વિધાનસભાની વાત કરવામાં આવે તો 2017માં 57.45 ટકા મતદાન થયું હતું.જ્યારે 2022માં 59.92 ટકા મતદાન નોંધાયું છે.અને દસક્રોઈ વિધાનસભાની વાત કરવામાં આવે તો 2017માં 71.91 ટકા મતદાન થયું હતું. જ્યારે 2022માં 64.44 ટકા મતદાન થયું છે.

ચૂંટણી પ્રચાર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (gujarat assembly election 2022 result) તમામ રાજકીય પાર્ટીઓ સ્ટાર પ્રચારકો ટીમ મેદાને ઉતારી હતી. અમદાવાદ ગ્રામ્યની (5 assembly seats of ahmedabad rural result)વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા યોજી હતી.જેમાં અમદાવાદ ગ્રામ્યની તમામ વિધાનસભા બેઠકોને આવરી લીધી હતી. જ્યારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહે સાણંદ વિધાનસભા બેઠકમાં રોડ શો યોજ્યો હતો. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિરમગામ રોડ શો યોજ્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો સાણંદ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડાએ સભા અને યોજ્યો હતો. જ્યારે પાર્ટીના મુખ્યપ્રધાન ઉમેદવાર ઈશુદાન ગઢવીએ ધંધુકા, સાણંદ અને વિરમગામમાં સભા સંબોધી હતી. જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ આ વખતે કોઈ સ્ટાર પ્રચારકને મેદાને લાવ્યા નહોતા. પરંતુ પોતાનો ઉમેદવારો જ પોતાના વિસ્તારની અંદર સભાઓ કરી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.