ETV Bharat / snippets

સુરત SOGએ વેચાણ અર્થે રખાયેલી 430 નંગ અલગ અલગ બ્રાંડની ઇ સિગારેટનો જથ્થો ઝડપ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 2:50 PM IST

સુરત SOGએ 430 નંગ અલગ અલગ બ્રાંડની ઇ સિગારેટનો જથ્થો ઝડપ્યો
સુરત SOGએ 430 નંગ અલગ અલગ બ્રાંડની ઇ સિગારેટનો જથ્થો ઝડપ્યો (etv bharat gujarat)

સુરત: ભાગા તળાવ વિસ્તારમાં આવેલી જનતા માર્કેટ પાસે સહારા માર્કેટના પહેલા માળે ટાઈમ્સ વર્લ્ડ નામની દુકાનમાં છાપો મારી સુરત SOG દ્વારા વેચાણ અર્થે રાખવામાં આવેલી અલગ અલગ કંપનીની 430 નંગ ઇ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અનસ યુસુફ ઘડિયાળી અને અદનાન યુસુફ ઘડિયાળીની ધરપકડ કરી SOG એ કુલ 2.88 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.