રાધનપુર: નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે વર્ષ 2/12/2020 માં જેમાં એસ.એલ.પી.નંબર 3543 માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે દરેક પોલીસ સ્ટેશનના ઓડિયો અને વિડિયો સીસીટીવી વાળા કેમેરાના ચાલુ હોવા જોઈએ. અને એવો કોઈ પોલીસ સ્ટેશનની જગ્યા ખાલી ન હોવી જોઇએ કે ત્યાં કેમેરા ન હોય. સીસીટીવી ફૂટેજ 18 માસ સુધી સંગ્રહ કરવામાં આવવા જોઈએ. આવી ફરજિયાત ફરજનો ભંગ થયો છે. પરંતું આવી ઘટના રાધનપુરમાં બની છે. રાધનપુર પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા એક વર્ષથી બંધ હાલતમાં છે. જેથી નામદાર સુપ્રીમ કોર્ટે રાધનપુર પોલીસ સ્ટેશનને હુકમના અનાદર કરવા બદલ મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
રાધનપુર પોલીસ સ્ટેશનના CCTV કેમેરા એક વર્ષથી બંધ હાલતમાં
Published : Jul 19, 2024, 6:27 PM IST