ETV Bharat / snippets

ગુજરાતના મુખ્ય માહિતી કમિશ્નર તરીકે ડો. સુભાષ સોનીની નિમણુંક કરાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 4:46 PM IST

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ રાજ્ય સરકારે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશ્નર અને અન્ય 3 માહિતી કમિશનરોની નિમણુંકના નોટીફિકેશન જાહેર કર્યા છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર તરીકે ડો. સુભાષ સોનીની નિમણુંક કરાઈ છે. માહિતી આયોગમાં નિખિલ ભટ્ટ, મનોજ પટેલ અને સુબ્રમણ્યમ આર ઐયરની નિમણુંક માહિતી કમિશનર તરીકે કરવામાં આવી છે. રાજ્ય સરકારના જીએડી વિભાગ દ્વારા આ નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.