પાટણ લોકસભા બેઠક પર ભાજપના ચાલુ સાંસદ ભરતસિંહ ડાભી સતત બીજી વાર પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પાટણ લોકસભા બેઠક પર 58.56 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના ભરતસિંહ ડાભીએ 5,91,947 મત મેળવી 31,876 મતની લીડ સાથે જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા છે. સાથે જ 16,722 મત નોટાને પડ્યા હતા.
જનાદેશ 2024 : પાટણ લોકસભા બેઠકના મતદારોએ ભરતસિંહ ડાભી પર ફરી વિશ્વાસ મૂક્યો
મતદારોએ ભરતસિંહ ડાભી પર ફરી વિશ્વાસ મૂક્યો (Etv Bharat)
Published : Jun 4, 2024, 4:02 PM IST
|Updated : Jun 4, 2024, 9:20 PM IST
પાટણ લોકસભા બેઠક પર ભાજપના ચાલુ સાંસદ ભરતસિંહ ડાભી સતત બીજી વાર પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પાટણ લોકસભા બેઠક પર 58.56 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના ભરતસિંહ ડાભીએ 5,91,947 મત મેળવી 31,876 મતની લીડ સાથે જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા છે. સાથે જ 16,722 મત નોટાને પડ્યા હતા.
Last Updated : Jun 4, 2024, 9:20 PM IST