ભરૂચ લોકસભા બેઠક પર સાંસદ તરીકે સતત સાતમીવાર મનસુખ વસાવા ચૂંટાઈ આવતા ભાજપનું અગ્યારમી વાર શાસન પુનરાવર્તન થયું છે. ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા 6,08,157 મત મેળવી 85,696 લીડ સાથે વિજેતા થયા છે. સામા પક્ષે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ 5,22,461 મત મેળવ્યા છે. આ સાથે નોટામાં 23,283 મત પડ્યા હતા.
જનાદેશ 2024 : એક જ ચાલે ! ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા સતત સાતમીવાર ચૂંટાયા
મનસુખ વસાવા સતત સાતમીવાર ચૂંટાયા (Etv Bharat)
Published : Jun 4, 2024, 3:55 PM IST
|Updated : Jun 4, 2024, 6:28 PM IST
ભરૂચ લોકસભા બેઠક પર સાંસદ તરીકે સતત સાતમીવાર મનસુખ વસાવા ચૂંટાઈ આવતા ભાજપનું અગ્યારમી વાર શાસન પુનરાવર્તન થયું છે. ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા 6,08,157 મત મેળવી 85,696 લીડ સાથે વિજેતા થયા છે. સામા પક્ષે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ 5,22,461 મત મેળવ્યા છે. આ સાથે નોટામાં 23,283 મત પડ્યા હતા.
Last Updated : Jun 4, 2024, 6:28 PM IST