ETV Bharat / snippets

સોનગઢ સહિત કિલ્લા પર ફરવા આવતા સહેલાણીઓની બાઇક ચોરી કરતો શખ્સ ઝડપાયો, 7 બાઈક પોલીસે કરી કબજે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 9, 2024, 11:55 AM IST

બાઇક ચોરી કરતો શખ્સ ઝડપાયો
બાઇક ચોરી કરતો શખ્સ ઝડપાયો (Etv Bharat)

તાપી: તાપી જિલ્લાના સોનગઢના કિલ્લા પર ફરવા આવતા સહેલાણીઓ તેમજ સોનગઢ શહેરમાં ચોરી કરતા સઈદ સલીમ ઘાંચી નામના એક ચોરને જિલ્લાની એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ છેલ્લાં છ મહિનાથી ચોરી કરતો હતો અને તેની પાસેથી પોલીસે 7 બાઈક સહિત 1 લાખ 70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.