કચ્છ: પવનચક્કીઓ તૂટી જવાના સિલસિલા યથાવત રહ્યો છે.ગત રાત્રિએ લખપતના નાના ભાડરામાં સૂઝલોન કંપનીની પવનચક્કીનું પંખો તૂટી પડ્યો હતો. વરસાદમાં વીજળી પડતા પવનચક્કીનો પંખો તૂટતા તેના ભાગો જમીન પર પડ્યા હતા.ગામના સ્થાનિક લધા સોમા રબારીની જમીન પર રાત્રે 11 વાગ્યાએ પવનચક્કીનું પંખો પડ્યો હતો. સદભાગ્યે સ્થળ પર કોઈ હાજર નહોતા જાનહાનિ નહીં. ખાનગી કંપનીના સત્તાધીશોને ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી ગયા હતા.
કડકાભેર તૂટી પડ્યો પવનચક્કીનો પંખો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં...
કચ્છના નાના ભાડરામાં પવનચક્કીનો પંખો પડ્યો (etv bharat gujarat)
Published : Jul 16, 2024, 1:25 PM IST