ETV Bharat / snippets

સુરતમાં વધુ એક યુવાને જીવન ટુંકાવ્યું, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 3:15 PM IST

સુરતમાં વધુ એક યુવાને આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું
સુરતમાં વધુ એક યુવાને આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું (ETV Bharat Gujarat)

સુરત(કઠોદરા): સુરતના કામરેજ તાલુકાના કઠોદરા ગામે રહેતા રોહિતભાઈ ભુપતભાઈ જાગાણી (ઉ.વ.30) જે એક રત્ન કલાકાર હતા. તે પોતાના હિરાના કારખાનેથી પરત આવી પોતાના ઘરે હાજર હતા. તે દરમ્યાન રોહિતભાઇએ ઘરનાં બાથરૂમમાં જઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જોકે ત્યારબાદ રોહિતભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જયાં ટૂંકી સારવાર બાદ ફરજ પરનાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષીત કર્યા હતા. સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.