ETV Bharat / snippets

પોરબંદરમાં ખેતરમાં ખુલ્લા વીજ વાયર ફેલાવવાના મામલામાં નોંધાયો ગુનો, કર્યો 15,000નો દંડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 11:29 PM IST

ખેતરમાં ખુલ્લા વીજ વાયર
ખેતરમાં ખુલ્લા વીજ વાયર (Etv Bharat Gujarat)

પોરબંદરઃ પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્રાજ તથા એમ.બી.મણિયાર રે.ફો.ઓ.ઓના સીધ્ધા માર્ગદર્શન હેઠળ વન વિભાગ, પોલીસ વિભાગ તથા PGVCL વિભાગનો સ્ટાફ માધવપુર રાઉન્ડના કોસ્ટલ અનામત જંગલ વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગ દરમ્યાન જંગલની બોર્ડર પર ગોરસર નેશની પાસે ખેતરમાં ખુલ્લો વીજ પ્રવાહ પસાર કરી ગેરકાયદે ઇલેકટ્રીક શોક મુકાયો હતો. આ અંગેનો ગુનો નોંધાયો અને આરોપી લાખા મેસુર સિંધલને રૂા. 15000/- રકમનો દંડ વસુલાયો હતો.

  1. ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળપ્રયાસ : બોટાદ નજીક ઓખા ભાવનગર ટ્રેન મીટરગેજના પાટા સાથે અથડાઈ, મોટી જાનહાની ટળી - botad crime
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.