ETV Bharat / snippets

નવી દિલ્હીના દ્વારકામાં વ્યાજના નામે 2 કરોડની છેતરપિંડી, 23 મહિલાઓએ નોંધાવી ફરિયાદ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 12:11 PM IST

દ્વારકામાં એક મહિલાએ મોટા રોકાણના મોટા વ્યાજના નામે રૂ.2 કરોડની છેતરપિંડી કરી
દ્વારકામાં એક મહિલાએ મોટા રોકાણના મોટા વ્યાજના નામે રૂ.2 કરોડની છેતરપિંડી કરી (Etv Bharat)

નવી દિલ્હી: રાજધાનીના દ્વારકા વિસ્તારમાં એક મહિલાએ મહિલાઓને પૈસાનું રોકાણ કરીને જંગી વળતરની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પતિ-પત્ની કિટ્ટી પાર્ટીઓનું આયોજન કરતા હતા અને તેમને ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ વિશે જણાવીને 18થી 20 ટકા વળતરની લાલચ આપીને તેના પતિ સાથે મળીને અત્યાર સુધીમાં 23 મહિલાઓ સાથે લગભગ રૂ. 2 કરોડની છેતરપિંડી કરી હતી. ફરિયાદ બાદ ઈકોનોમિક ઓફેન્સ વિંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.