હવામાન વિભાગની આગાહી અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકા વરસાદી માહોલ - Gujarat Weather - GUJARAT WEATHER
🎬 Watch Now: Feature Video
Published : Jun 15, 2024, 4:30 PM IST
તાપીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકા માં મેઘ મહેરામણ શરૂ થયો છે. જેમાં વાલોડ ગામ તેમજ વાલોડ થી શાહપોર ગામ તરફ જતા માર્ગ પર વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ વચ્ચે વાલોડ બારડોલી માર્ગ પર વરસાદી માહોલ હોવાને કારણે મુસાફરીમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકા માં મેઘ મહેરામણ શરૂ થયો છે. જેમાં વાલોડ ગામ તેમજ વાલોડ થી શાહપોર ગામ તરફ જતા માર્ગ પર વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ વચ્ચે વાલોડ બારડોલી માર્ગ પર વરસાદી માહોલ હોવાને કારણે મુસાફરીમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.